Updates SarkariYojna Trending

 Accidental Death of the Aid Scheme : આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના | સરકારી યોજના વિષે વધુ માહિતી માટે અહીં જુઓ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Accidental Death of the Aid Scheme : આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના : બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અસમર્થ અને તેવી કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

Accidental Death of the Aid Scheme

યોજનાનું નામઆકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના
હેઠળગુજરાત રાજ્ય સરકાર
સત્તાવાર પોર્ટલhttps://bocwwb.gujarat.gov.in/accidental-death-of-the-aid-scheme.htm
યોજનાના લાભ શુ મળે ?અશક્તતાના કિસ્સામાં રૂ.૧,૦૦,૦૦૦/- ની નાંણાકીય સહાય નોંધાયેલ શ્રમિકને આપવામાં આવશે.

Accidental Death of the Aid Scheme યોજનાના લાભો :

“બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીને ચાલુ કામે, બાંધકામના સ્થળે અકસ્માતે મૃત્યુ થતા મૃતક શ્રમિકનાં વારસદારને રૂ.૩,૦૦,૦૦૦/-ની નાંણાકીય સહાય પૂરી પાડવામા આવશે જ્યારે કાયમી અશક્તતાના કિસ્સામાં રૂ.૧,૦૦,૦૦૦/- ની નાંણાકીય સહાય નોંધાયેલ શ્રમિકને આપવામાં આવશે.”

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?

બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધાકમ શ્રમિકને મળવાપાત્ર થશે.

બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરવા અહીં ક્લિક કરો – ક્લિક here

Accidental Death of the Aid Scheme
Accidental Death of the Aid Scheme

મહત્વપૂર્ણ કડીઓ

સરકારી યોજના વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હોમ પેજ જોવા માટે અહિયાં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp