Big breaking: junior clerk exam cancelled | જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ| 1181 જગ્યા માટે 9.53 લાખ ઉમેદવાર નોંધાયા હતા – ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા આજે સવારે 11 કલાકે યોજવવાની હતી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પેપર લીક થવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. પોલીસને યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. જે બાદ પુછપરછ બાદ પોલીસે યુવકની ધરપકડ લીધી છે. 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.
Table of Contents
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ
શંકાસ્પદ ઇસમ પાસેથી પરીક્ષાનું પેપર મળ્યુ, પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો
વર્કિંગ વુમન હોસ્ટેલ માટેની યોજના...
AICTE – ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ (ડિગ્રી) માટે સક્ષમ શિષ્યવૃત્તિ યોજના
પ્રાપ્ત માહિતી મુજબ એક શંકાસ્પદ ઇસમ પાસેથી ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર પંચાયત સેવા પંસદગી મંડળની ક્લાસ – 3ની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ તેની પાસેથી મળી આવી છે. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરી છે.
ચૂંટણી બાદની પહેલી પરીક્ષા હતી
આ ઘટનાના અહેવાલ મળ્યા બાદ પંચાયત સેવા પંસદગી મંડળે 29 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા ‘મૌકુફ’ રાખવાનો નિર્ણય લીધો અને પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
મહત્વપૂર્ણ કડીઓ
સરકારી માહિતી વિષે વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- TALATI: તલાટી મોડેલ પેપર નંબર 11, તલાટી પરીક્ષાની તૈયારી માટેનું બેસ્ટ પેપર
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો
- તમારા કામનું, કઢાવો ઓનલાઇન આવકનું પ્રમાણપત્ર | INCOME…
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે