Updates Trending

Job Update: અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ |02 ફેબ્રુઆરી 2023

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now

Job Update: અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 : અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧હેઠળ પ્રર્વતમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોય. આ કામે જાહેરાત આવ્યેથી તા.૧૯/૧/૨૦૨૩ થી તા.૨૪/૧/૨૦૨૩ સુધીમાં બપોરના.૧૨.૦૦ ક્લાકથી સાંજે.૪.0 ક્લાક સુધી અંક્લેશ્વર નગરપાલિકા ક્ચેરી,સમાજ સંગઠક,શાખા માંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તા.૦૨/૨/૨૦૨૩ સુધીમાં આર.પી.એડી સ્પીડ પોષ્ટથી, મુખ્ય અધિકારી, અંક્લેશ્વર નગરપાલિકાના નામે(ક્વર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામઅંકલેશ્વર નગરપાલિકા
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા08
ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ24/01/2023
ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ02/02/2023
અરજી કરવાની પ્રક્રિયાઆર.પી.એડી/સ્પીડપોસ્ટથી

આ પણ વાંચો

15 દિવસમાં મેળવો રોજગાર : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય...
પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra...

પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત :

ટ્રેડ નામલાયકાતબેઠક
સર્વેયરઆઇ.ટી.આઇ.02
ડ્રાફ્ટમેન સીવીલઆઇ.ટી.આઇ.02
પ્લમ્બરઆઇ.ટી.આઇ.04

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.
  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.
  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીસ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
  • તમામ શૈક્ષણિક લાયકાતનાં પુરાવાની પ્રમાણિત નકલ અરજી સાથે રજુ કરવાની રહેશે.

નોંધ :  જાહેરાત આવ્યેથી તા.૧૯/૧/૨૦૨૩ થી તા.૨૪/૧/૨૦૨૩ સુધીમાં બપોરના.૧૨.૦૦ ક્લાકથી સાંજે.૪.0 ક્લાક સુધી અંક્લેશ્વર નગરપાલિકા ક્ચેરી,સમાજ સંગઠક,શાખા માંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તા.૦૨/૨/૨૦૨૩ સુધીમાં આર.પી.એડી સ્પીડ પોષ્ટથી, મુખ્ય અધિકારી, અંક્લેશ્વર નગરપાલિકાના નામે(ક્વર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.

પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મુજબ થશે. (નિયમોઅનુસાર)

આ પણ વાંચો

મહિલાઓ માટે નવી સ્વર્ણિમા યોજના, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર

અરજી મોકલવાનું સ્થળ

  • મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.

મહત્વપૂર્ણ તારીખ :

ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ24/01/2023
ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ02/02/2023

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

Job Update: અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ |02 ફેબ્રુઆરી 2023
Job Update: અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ |02 ફેબ્રુઆરી 2023

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 માટેની છેલ્લી તારીખ ?

02/02/2023 છેલ્લી તારીખ છે.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp