Trending Updates

સરકારી ભરતી: ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2023

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023 : ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧’ની જોગવાઈઓ અનુસાર બેન્કને, “કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ” તથા બેન્ક સંલગ્ન ટ્રેડ અંતર્ગત એપ્રેન્ટીસના નિયમોને આધિન નીચે પ્રમાણેના ધોરણો અનુસાર એપ્રેન્ટીસ જોઈએ છે. આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023

સંસ્થાનું નામધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
છેલ્લી તારીખ18/03/2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન ફોર્મ ભરી પછી જમા કરાવવું

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત :

પોસ્ટનું નામલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટITI COPA TRADE સાથે (NCVT/SCVT) અથવા સ્નાતક

નોંધ : 

  • એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને જન્મ તારીખના પુરાવાની ઝેરોક્ષ કોપી તથા www.apprenticeshipindia.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યાં હોવા અંગેની પ્રિન્ટ સાથેની અરજી સેન્ટ્રલ ઓફિસના ઉપરોકત સરનામે, પર્સોનલ ડિપાર્ટમેન્ટ (ત્રીજા માળે) તા. ૧૮-૦૩-૨૦૨૩ સુધીમાં કરવી. અરજીમાં સંપર્ક માટેનો ફોન નંબર જણાવવો હિતાવહ છે.

નોંધ: આ તાલીમને આધારે કોઈ પણ એપ્રેન્ટીસને, આ બેન્કની નોકરીમાં સમાવવાની જોગવાઈનથી, તેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચો

તમારા કામનું: ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ...
15 દિવસમાં મેળવો રોજગાર...

અરજી મોકલવાનું સ્થળ

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ એપ્રેન્ટીસ ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ :

છેલ્લી તારીખ :18/03/2023

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન રજીસ્ટર કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023
ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp