Join Telegram Channel Join Now

ભરતી: GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ

GPSC ભરતી કેલેન્ડર 2023 : GPSC દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા આગામી એક વર્ષ એટલે કે મે 2023થી ડિસેમ્બર 2023 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે સરકારીમાહિતી ના માધ્યમ થી વાંચી રહિયા છે , ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

  • GPSC દ્વારા વર્ષ 2023 ભરતી તેમજ પરીક્ષાનું કેલેન્ડર જાહેર
  • કેલેન્ડરમાં 2023 માં યોજાનારી ભરતીની વિગતવાર માહિતી
  • વર્ષ 2023 માં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન
GPSC ભરતી કેલેન્ડર 2023
GPSC ભરતી કેલેન્ડર 2023

આ પણ વાંચો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

GPSC નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ભરતી તારીખ 2023

આ સાથે જ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ અંગેની જાહેરાત 15 જુલાઈ 2023 ના રોજ પ્રસિદ્ધ થશે. કે જેની પ્રાથમિક કસોટી 15/10/2023ના રોજ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની વર્ગ 3ના હોદ્દાઓ માટે 150 જેટલી બેઠકો પર સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.

GPSC ભરતી કેલેન્ડર 2023

GPSC ભરતી કેલેન્ડર 2023

ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 ભરતી તારીખ 2023

આ પણ વાંચો

વર્કિંગ વુમન હોસ્ટેલ માટેની યોજના...
AICTE – ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ (ડિગ્રી) માટે સક્ષમ શિષ્યવૃત્તિ યોજના

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે કુલ 100 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેની જાહેરાત 15/08/2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. કે જેની પ્રાથમિક કસોટીની અંદાજે 5 નવેમ્બર 2023ના રોજ યોજાશે. આ પરીક્ષાનું પરિણામ અંદાજે ફેબ્રુઆરી 2024 સુધીમાં જાહેર થશે.

GPSC ભરતી કાર્યક્રમ 2023

GPSC ભરતી કાર્યક્રમ 2023

ઓગષ્ટ થી ડિસેમ્બર સુધી પરીક્ષા લેવામાં આવશે

ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે.  ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા લેવામાં આવનાર છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ભરતી કાર્યકમઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Home
Latest Update
Yojana
Join Whatsapp