ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023 : ગુજરાત શિક્ષણ બોર્ડ, જેને GSEB તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત બોર્ડ 1972 માં અસ્તિત્વમાં આવ્યું અને તેનું મુખ્ય મથક ગાંધીનગર, ગુજરાત, ભારતમાં છે. છેલ્લા 50 વર્ષથી, GSEB એ SSC અને HSC માટે સેમેસ્ટર-વાર પરીક્ષાઓનું આયોજન કરે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં નોંધણી કરાવે છે.SSC Practice Paper PDF Download. આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023
રાજ્યનું નામ | ગુજરાત |
શિક્ષણ બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
ધોરણનું નામ | માધ્યમિક શાળા. (SSC) |
ભાષાના વિષયો | અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત |
શૈક્ષણિક વિષયો | ગણિત, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કોમ્પ્યુટર વિજ્ઞાન |
સત્તાવાર વેબસાઈટ | http://www.gseb.org/ |
આ પણ વાંચો
વર્કિંગ વુમન હોસ્ટેલ માટેની યોજના...
AICTE – ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ (ડિગ્રી) માટે સક્ષમ શિષ્યવૃત્તિ યોજના
ધોરણ 10 પ્રેકટીસ પેપર
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ધોરણ 10 મોડેલ પેપર 2023 માત્ર અધિકૃત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. બોર્ડની મુખ્ય જવાબદારીઓમાં શિક્ષણશાસ્ત્ર, પરીક્ષાઓનું સંચાલન અને સંશોધન અને વિકાસનો સમાવેશ થાય છે. બોર્ડ ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓની નોંધણી અને વહીવટ માટે જવાબદાર છે.
મહત્વપૂર્ણ નોંધ : અમને આ પેપર ઈન્ટરનેટ ના માધ્યમ થી મળેલ છે , અમે આ પેપર વિદ્યાર્થીને ફક્ત માહિતી મળી રહે માટે મુકેલ છે અમારો આ પેપર બનવનાર સાથે કોઈ લેવા દેવા નથી, નવી અપડેટ માટે રોજ માહિતીએપ વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો
SSC Practice Paper PDF Download
ગુજરાત બોર્ડના પાછળના વર્ષના પેપરનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી રીતે તૈયારીઓ કરી શકશે અને વાલીઓ પણ આનો ઉપયોગ કરીને પોતાના બાળકોને પરીક્ષા માટેની તૈયારીમાં માર્ગદર્શન આપી શકશે. વાલીઓ પાછળના પેપરનો સંદર્ભ લઈને નવું પેપર તૈયાર કરીને બાળકોને તેમની આગામી ધોરણ 10 ની પરીક્ષાનો અભ્યાસ કરાવી શકે છે.
મહત્વપૂર્ણ લિંક :
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર | અહીં ક્લિક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના 5 પેપર | અહીં ક્લિક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર કુલ 38 પેપરો | અહીં ક્લિક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર + IMP પ્રશ્નો | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- TALATI: તલાટી મોડેલ પેપર નંબર 11, તલાટી પરીક્ષાની તૈયારી માટેનું બેસ્ટ પેપર
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો
- તમારા કામનું, કઢાવો ઓનલાઇન આવકનું પ્રમાણપત્ર | INCOME…

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે