Sankat Mochan Yojna 2023 : રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના – સંકટ મોચન યોજના 2023 યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. Sarkari Yojnaનો મુખ્ય ઉદ્દેશ્ય એવા પરિવારોને મદદ કરવાનો છે જેઓ જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમને સહાય પૂરી પાડવાનો છે. તેમના જીવનધોરણને સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય સાથે.
Table of Contents
આ પણ વાંચો
Sankat Mochan Yojna 2023
યોજનાનું નામ | રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
સત્તાવાર પોર્ટલ | https://sje.gujarat.gov.in/dsd/Schemes/2210 |
યોજનાના લાભ શુ મળે ? | કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય |
Sankat Mochan Yojna 2023 નો લાભ કોને મળી શકે?
ગરીબી રેખા ૦ થી ર૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી.
રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજનાના લાભ શુ મળે ?
મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.
મહત્વપૂર્ણ કડીઓ
સરકારી યોજના વિષે વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
હોમ પેજ જોવા માટે | અહિયાં ક્લિક કરો |
આ પણ વાંચો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો