Updates Trending

GSEB General Stream Result On Whatsapp : વોટ્સએપથી જાણી શકાશે ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ , જાણો કઈ રીતે જાણી શકાય ધોરણ 12 નું રીઝલ્ટ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB General Stream Result On Whatsapp : ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ વોટ્સએપથી જાણી શકાશે ,જાણો કઈ રીતે જાણી શકાય ધોરણ 12 આર્ટસ-કોમર્સનું રીઝલ્ટ, તાજેતર માં ધોરણ 12 આર્ટસ-કોમર્સની બોર્ડ ની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 12 નું રીઝલ્ટ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ વોટ્સએપથી જાણી શકાશે

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB General Stream Result On Whatsapp
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 12 આર્ટસ-કોમર્સ રિઝલ્ટ
પરિણામની તારીખ31/05/2023
વેબસાઈટgseb.org

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ કેવી રીતે જોવું? | GSEB HSC Result

  • સૌ પ્રથમ +916357300971 વોટ્સએપ નંબર તમારા મોબાઈલ માં સેવ કરી લો
  • ત્યારબાદ તમારો બેઠક નંબર લખી ને મોકલી આપો
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ કયા વોટ્સએપ નંબરથી જાણી શકાશે

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ +916357300971 વોટ્સએપ નંબરથી જાણી શકાશે

ધોરણ 12 આર્ટસ-કોમર્સનું રીઝલ્ટ કઈ વેબસાઈટ પર પરિણામ આવશે ?

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું રીઝલ્ટ gseb.org વેબસાઈટ પર આવશે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp