ApplyOnline Trending Updates

RNSBL Recruitment 2023 :રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, સ્નાતક પાસ માટે બેંકમાં નોકરીનો મોકો..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

RNSBL Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જુનિયર એક્ઝ્યુકેટિવ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 21/12/2023

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જુનિયર એક્ઝ્યુકેટિવ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, | RNSBL New Recruitment 2023 | https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx | અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧/૧૨/૨૦૨૩

RNSBL Recruitment 2023

જાહેરાતમાં જણાવ્યા અનુસાર રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જુનિયર એક્ઝ્યુકેટિવ પોસ્ટ માટેની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

RNSBL ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ જાહેરાત માં આપેલ હોવાથી દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી સાથે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ફોર્મ માં ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની વેબસાઇટ અચુક જોતા રહેવું.

RNSBL ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

RNSBL ભરતીમાં ઉમેદવારોએ તારીખ ૨૧/૧૨/૨૦૨૩ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp