RNSBL bharti 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) અને પટાવાળાની જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. આ આર્ટિકલ માં આપણે પોસ્ટની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે વિષે વિસ્તૃત માહિતી મેળવીશું.
Table of Contents
RNSBL bharti 2023
સંસ્થાનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ |
આર્ટિકલનું નામ | RNSBL bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26/07/23 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://jobs.rnsbindia.com/ |
લાયકાત
પ્રથમ વર્ગ સ્નાતક (કલા સિવાય) અથવા અનુસ્નાતક (કલા સિવાય).
કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનથી વાકેફ હોવા જોઈએ (ફ્રેશર્સ અરજી કરી શકે છે
નોકરીનું સ્થાન
- ગાંધીધામ
- બરોડા
- સુરત
- જેતપુર
- ઉપલેટા
- ધોરાજી
- મોરબી
- મોરબી
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
sarkarimahiti.net હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડવા | અહી ક્લિક કરો |
Leave a Comment