Updates Trending

RMC Bharti 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2023

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

RMC Bharti 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 : રાજકોટ મહાનગરપાલિકામાં નર્સ, મેડિકલ ઓફિસર, DEO, MPHW અને અન્ય પોસ્ટ ભરતી 2023, નિયત લાયકાત ધરાવતાં યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે https://www.rmc.gov.in/ વેબસાઇટ પર 29/08/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન – RMC
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી કરવાની છેલ્લી તારીખ29/8/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttp://www.vmc.gov.in/

RMC ભરતી 2023 | RMC Bharti 2023

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :

  • શૈક્ષણિક લાયકાત સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.rmc.gov.in/ ની મુલાકાત લો
  2. જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
  3. ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  4. ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
GSRTC કંડકટર ભરતી 2023
ગુજરાત ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી 2023

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ29 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી 29 ઓગસ્ટ 2023 છે

રાજકોટ મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

રાજકોટ મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp