Updates ApplyOnline Trending

સરકારી ભરતી: Navsari Jilla Panchayat Bharti । નવસારી જિલ્લા પંચાયત ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Navsari Jilla Panchayat Bharti : નવસારી જિલ્લા પંચાયત ભરતી 2023 : નવસારી જિલ્લા પંચાયત દ્વારા વિવિધ જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે

નવસારી જિલ્લા પંચાયત ભરતી 2023

સંસ્થાનું નામનવસારી જિલ્લા પંચાયત
પોસ્ટનું નામવિવિ
નોકરીનું સ્થળનવસારી
છેલ્લી તારીખ26 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટhttps://navsaridp.gujarat.gov.in/
નવસારી જિલ્લા પંચાયત ભરતી 2023
નવસારી જિલ્લા પંચાયત ભરતી 2023

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ પોસ્ટ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

નવસારી જિલ્લા પંચાયત ભરતી 2023 લાયકાત

મિત્રો, આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવેલ છે માટે અરજી કરવા માટે નીચે આપલે જાહેરાત વાંચો લો.

મહત્વપૂર્ણ તારીખ

મિત્રો, જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખ સુધીમાં ઓનલાઇન કરવાની રહેશે

છેલ્લી તારીખ26 એપ્રિલ 2023

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

Ahmedabad Civil Bharti Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/HRMS_Main.aspx પર જઈ Current Openings સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  2. હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  4. ત્યાર બાદ રૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. ભરેલી માહિતી એક વાર વાંચી લો
  6. હવે ફી પેમેન્ટ કરી દો.
  7. અરજી સબમિટ કરો
  8. હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  9. એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

નવસારી જિલ્લા પંચાયત ભરતી 2023 ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

નવસારી જિલ્લા પંચાયત ભરતી સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ છે

નવસારી જિલ્લા પંચાયત ભરતી 2023 છેલ્લી તારીખ કઈ છે ?

નવસારી જિલ્લા પંચાયત ભરતી છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp