અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 : પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023
પોસ્ટનું નામ | અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 |
સંસ્થા | આઈ.ટી.આઈ અંકલેશ્વર |
ભરતી મેળો તારીખ | 13/02/2023 |
સમય | સવારે 9:૩૦ કલાક થી શરુ |
સ્થળ | અંકલેશ્વર |
આ પણ વાંચો
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
લાયકાત
- FITTER (ITI)
- AOCP (ITI)
- RFM (ITI)
- ELECTRICIAN (ITI)
- LACP (ITI)
- COPA (ITI)
- TURNER (ITI)
- SEWING TECHNOLOGY(ITI)
- WELDER (ITI)
- INSTRUMENT MECHANIC (IM-ITI)
- MACHINIST(ITI)
- B. COM (FRESHER)
- DIPLOMA-MECHANICAL (FRESHER)
- DIPLOMA-CHEMICAL (FRESHER)
- BSC- CHEMISTRY (FRESHER)
- BE MECHANICAL (FRESHER)
- BE CHEMICAL (FRESHER)
- WIREMAN (ITI)
અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?
એપ્રેન્ટીસશીપ ભરતી મેળામા નીચે મુજબના ટ્રેડ વ્યવસાયમા ધો.૧૦
આઈ.ટી.આઈ /ડીપ્લોમા/ડીગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે ,એપ્રેન્ટીસશીપ માટે કુલ ૨૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ છે જેમાવિવિધ ૨૦ થી વધુ ઔધોગીક એકમો ભરતી માટે ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો
વર્કિંગ વુમન હોસ્ટેલ માટેની યોજના...
AICTE – ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ (ડિગ્રી) માટે સક્ષમ શિષ્યવૃત્તિ યોજના
અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- ITI અંકલેશ્વર, સ્ટેશન રોડ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે
નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું
- Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
- આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- TALATI: તલાટી મોડેલ પેપર નંબર 11, તલાટી પરીક્ષાની તૈયારી માટેનું બેસ્ટ પેપર
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો
- તમારા કામનું, કઢાવો ઓનલાઇન આવકનું પ્રમાણપત્ર | INCOME…
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો તારીખ કઈ છે ?
અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી તારીખ 13/02/2023 યોજાશે
અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળાનું સ્થળ શું છે?
ભરતી મેળાનું સ્થળ ITI અંકલેશ્વર, સ્ટેશન રોડ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે