Trending Updates

Job Update : ITBP કોન્સ્ટેબલ ભરતી 2023, ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) ની કુલ 71 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકશે.આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપેલ છે.આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023

સંસ્થાનુ નામઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP)
પોસ્ટનું નામકોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન )
કુલ જગ્યા71
નોકરી સ્થળભારત
અરજી છેલ્લી તારીખ21/03/2023
અરજી પ્રકારઓનલાઈન અરજી કરો
સત્તાવાર વેબસાઈટhttps://recruitment.itbpolice.nic.in/

આ પણ વાંચો

વર્કિંગ વુમન હોસ્ટેલ માટેની યોજના...
AICTE – ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ (ડિગ્રી) માટે સક્ષમ શિષ્યવૃત્તિ યોજના

પોસ્ટનું નામ

પોસ્ટ નામજગ્યા
કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન )71
કુલ જગ્યા71

ITBP કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ

ITBP કોન્સ્ટેબલ પગાર

  • જે પણ ઉમેદવાર આ પદ માટે પસંદગી પામશે તેમને સેલરી તરીકે 21700થી 69100 રૂપિયા આપવામાં આવશે.

ITBP કોન્સ્ટેબલ વય મર્યાદા

  • 18 થી 23 વર્ષ
  • અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

અરજી ફી

  • યૂઆર/ઓબીસી/ઈડબ્લ્યૂએસ શ્રેણીના પુરુષ ઉમેદવારને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને મહિલા ઉમેદવાર સંબંધિત ઉમેદવારને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે20 ફેબ્રુઆરી 2023
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે21 માર્ચ 2023

આ પણ વાંચો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

મહત્વપૂર્ણ લિંક:

ભરતી પોર્ટલitbpolice.nic.in
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 21 માર્ચ 2023 છે

ITBP કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

ITBP ની સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ છે

ITBP કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) ભરતી માં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

કુલ 71 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023
ITBP કોન્સ્ટેબલ ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp