Updates Trending

તમારા કામનું: ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ, જાણો આ પોલિસી વિશે જે તમારે જાણવું જોઈએ!

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

તમારા કામનું: ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ : LIC New Premium Endowment Policy: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ તાજેતરમાં તેની નવી પ્રીમિયમ એન્ડોમેન્ટ પ્લાન (New Premium Endowment) રજૂ કર્યો છે. આ પ્લાન હેઠળ સિંગલ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ આપવામાં આવે છે. આ એક એવી સ્કીમ છે, જેમાં 70 રૂપિયાનું રોકાણ કરીને તમે મેચ્યોરિટી પર 48 લાખ રૂપિયા મેળવી શકો છો. આ પ્લાન રેગ્યુલર ઈન્કમ પ્લાન (Regular Income Plan) અને ટર્મના અંતે એકમ રકમ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

LIC ની આ યોજના તમારી લોનની બાકી રકમ, બાળકોના શિક્ષણ માટે આર્થિક મદદ અને ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ સિવાય ટેક્સ બેનિફિટ (Tax Benefits) અને ઈન્સ્યોરન્સ કવરનો લાભ પણ આપવામાં આવે છે. તેની સાથે આ પ્લાન લોકોને હાઈ રિટર્ન (High Return) પણ આપે છે. આ પ્લાન તમને નાનું રોકાણ કરવાની સાથે મોટો નફો પણ આપશે.

Table of Contents

કોણ લઈ શકે છે આ પ્લાન

LICનો નવો પ્રીમિયમ સેટલમેન્ટ પ્લાન લેવા માટે કેટલીક જરૂરી પાત્રતા હોવી જોઈએ. આ લાયકાત વિના, તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. આ પ્લાન 8 વર્ષની ઉંમરથી લઈને 55 વર્ષની ઉંમર સુધી ખરીદી શકાય છે. આ પોલિસીની મુદત વિશે વાત કરીએ તો, તે 12 વર્ષથી 35 વર્ષ સુધીની છે. તેમાં, લઘુત્તમ વીમા રકમ 1 રૂપિયા છે, જ્યારે મહત્તમ પર કોઈ મર્યાદા નથી.

આ પણ વાંચો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

71 રૂપિયા રોકાણ કરી મળશે 48 લાખ રૂપિયા

જો કોઈ રોકાણકાર 18 વર્ષની ઉંમરે આ સ્કીમ હેઠળ 35 વર્ષનો ટર્મ પ્લાન પસંદ કરે છે, તો તેણે 10 લાખ રૂપિયાની વીમા રકમ માટે વાર્ષિક 26,534 રૂપિયાનું રોકાણ કરવું પડશે. બીજા વર્ષથી આ પ્રીમિયમ 25,962 રૂપિયા હશે. આવી સ્થિતિમાં તમારે દરરોજ લગભગ 71 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મેચ્યોરિટી પર તમને 48 લાખ રૂપિયા મળી શકે છે.

ક્યાથી લઈ શકે છે આ પ્લાન

કોઈપણ રોકાણકાર એલઆઈસીની નજીકની ઓફિસમાં જઈને આ પોલિસી હેઠળ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અહીં તમને આ પ્લાન વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. તેના પછી, તમારી અનુકૂળતા અનુસાર તમે ઈચ્છો તેટલી રકમનું રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો

વર્કિંગ વુમન હોસ્ટેલ માટેની યોજના...
AICTE – ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ (ડિગ્રી) માટે સક્ષમ શિષ્યવૃત્તિ યોજના
ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ
ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp