ApplyOnline Trending Updates

IDBI BHARTI 2023 : IDBI બેંક દ્વારા વિવિધ 2100 જગ્યાઓ માટે ભરતી , બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

IDBI BHARTI 2023 : IDBI બેંક દ્વારા વિવિધ 2100 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.idbibank.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 06/12/2023

Bank Jobs : IDBI બેંક ભરતી ૨૦૨૩, IDBI બેંક દ્વારા વિવિધ ૨૧૦૦ જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.idbibank.in/ પર પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | IDBI Recruitment 2023 | Total Vacancies: 2100 | Last Date: 06/12/2023

IDBI Bharti 2023

ગુજરાત રાજ્યના બેંક ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. IDBI બેંક ૨૧૦૦ જગ્યાઓ માટે ભરતી થશે. ૨૨ નવેમ્બરથી IDBI પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થશે અને ૦૬ ડિસેમ્બર સુધી આ IDBI ભરતી ના ફોર્મ ભરાશે

IDBI બેંક ભરતી ૨૦૨૩

જાહેરાતમાં જણાવ્યા અનુસાર IDBI બેંક દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ O અને એક્ઝિક્યુટિવ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

IDBI બેંક ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

સૌથી પહેલા ઑફિશિયલ વેબસાઇટ https://www.idbibank.in/ પર ઑપન કરવું છે. આ ભરતી માં અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ દરેક ઉમેદવારે જાહેરાતમાં આપેલ હોવાથી ખુબ જ ધ્યાનથી વાંચવી.જેમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.idbibank.in/ વેબસાઇટ પર મૂકવામાં આવશે,

IDBI ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

આ માટે ઉમેદવારોએ IDBI ભરતીની ઑફિશિયલ વેબસાઇટ પર તા.૨૨/૧૧/૨૦૨૩ થી તા.૦૬/૧૨/૨૦૨૩ દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp