GSEB Purak Pariksha 2024 Time Table : ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર– GSEB દ્વારા ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 24 જૂન 2024 ના શરુ થશે, ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2024, ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2024.
Table of Contents
ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર
પરીક્ષાનું નામ | ધોરણ 10 અને 12 બોર્ડ પૂરક પરીક્ષા 2024 |
બોર્ડનું નામ | ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
પરીક્ષા ચાલુ તારીખ | 24 જૂન 2024 |
પરીક્ષા છેલ્લી તારીખ | 06 જુલાઈ 2024 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ | 30 મે 2024 |
ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
GSEB Purak Pariksha 2024 Time Table
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે, ધોરણ-૧૦(SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક-૨૦૨૪ની પરીક્ષા તા-૨૪/૦૬/૨૦૨૪ થી તા-૦૬/૦૭/૨૦૨૪ દરમિયાન લેવાનાર છે.
ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ પૂરક પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૪
- આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. જેની વાલીઓએ, વિદ્યાર્થીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
GSEB SSC 10 & 12 નું પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?
- સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
- GSEB SSC & HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરો.
- PDF સ્ક્રીન પર દેખાશે.
ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2024
ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Leave a Comment