Updates Trending

GSEB HSC Exam Result 2023 : ધોરણ 12 આર્ટસ કોમર્સ પરિણામ જાહેર , જુઓ તમારું ધોરણ 12 નું રીઝલ્ટ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB HSC Exam Result 2023 : ધોરણ 12 આર્ટસ કોમર્સ પરિણામ જાહેર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ 2023 જાહેર કરવામાં આવેલ છે , તમારે તમારું ધોરણ 12 આર્ટસ કોમર્સ રિઝલ્ટ 2023 કઈ રીતે ચેક કરવું જેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.

ધોરણ 12 આર્ટસ કોમર્સ પરિણામ જાહેર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB SSC Exam Result 2023
આર્ટિકલની કેટેગરીધોરણ 12 આર્ટસ-કોમર્સ રિઝલ્ટ
પરિણામનું નામધોરણ 12 રિઝલ્ટ
પરિણામની તારીખ31/05/2023
વેબસાઈટgseb.org

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

ધો.12 આર્ટસ-કોમર્સ બોર્ડનું પરિણામ 31 મે 2023 જાહેર થશે | GSEB HSC Result

આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 આર્ટસ-કોમર્સ વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 આર્ટસ-કોમર્સનું રીઝલ્ટ 31 મે 2023 ના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે , માટે આ સરકારીમાહિતી વેબસાઈટ ની વિઝિટ કરતા રેહજો.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ જાહેર સમાચાર | GSEB HSC Result

આજે તારીખ 31 મે 2023 ના રોજ ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ જાહેર કરવામાં આવેલ છે

ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ કેવી રીતે જોવું? | GSEB HSC Result 2023

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 12 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ કેટલા વાગે જાહેર થશે ?

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ સવારે 08:00 વાગે જાહેર કરવામાં આવશે

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ કઈ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે ?

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું પરિણામ gseb.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp