Updates Trending

GSEB General Stream Result Radiyo 2023 : ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ બાબત, જુઓ શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB General Stream Result Radiyo 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંઘીનગરની અખબારી યાદી જણાવે છે કે આજ રોજ સોશિયલ મીડીયામાં ધોરણ-૧૨(આર્ટ્સ/કોમેર્સ)નું પરિણામ તા.ર૭/૦૫/૨૦૨૩ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે તેવી બનાવટી અખબારી યાદી ફરી રહી છે. આ અખબારી યાદી ખોટી હોઇ બોર્ડ દ્વારા આ રદીયો આપવામાં આવે છે.

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ બાબત રદીયો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી.આમ બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે અને ધોરણ – ૧૨(સામાન્ય પ્રવાહ)નું પરીણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે કયારે જાહેર થશે તેની અખબારયાદી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ 2023

સંસ્થાનુ નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા નામઆર્ટસ-કોમર્સ પ્રમાણપત્ર
પરીક્ષા તારીખ28મી માર્ચ 2023 – 12મી એપ્રિલ 2023
પરિણામની તારીખઅહીં ક્લિક કરો
પરીક્ષા સ્ટીમ્સGeneral (Arts / Commerce)
પરીક્ષા મોડઑફલાઇન
સત્તાવાર વેબસાઇટwww.gseb.org

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
પરિણામ બાબત રદીયો અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ બાબત રદીયો ની સાચી હકીકત શું છે ?

આજ રોજ સોશિયલ મીડીયામાં ધોરણ-૧૨(આર્ટ્સ/કોમેર્સ)નું પરિણામ તા.ર૭/૦૫/૨૦૨૩ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે તેવી બનાવટી અખબારી યાદી ફરી રહી છે. આ અખબારી યાદી ખોટી હોઇ બોર્ડ દ્વારા આ રદીયો આપવામાં આવે છે.

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ છે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp