Updates Trending

GSEB 12th Result 2023 : ધોરણ 12 આર્ટસ કોમર્સ રીઝલ્ટ તારીખ જાહેર, જુઓ ક્યારે આવશે રીઝલ્ટ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB 12th Result 2023 : ધોરણ 12 આર્ટસ-કોમર્સ રીઝલ્ટ તારીખ જાહેર (GSEB 12th Arts And Commerce Result 2023) : માર્ચ 2023 માં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માં ધોરણ આર્ટસ-કોમર્સ ની પરીક્ષાઓ લેવાઈ હતી, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટસ-કોમર્સના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 12 આર્ટસ-કોમર્સ રીઝલ્ટ તારીખ જાહેર કરવામાં આવી એની માહિતી આપીશું

ધોરણ 12 આર્ટસ-કોમર્સ રીઝલ્ટ તારીખ જાહેર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB General Stream Result On Whatsapp
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 12 આર્ટસ-કોમર્સ રિઝલ્ટ
પરિણામની તારીખ 31/05/2023
વેબસાઈટgseb.org

ધોરણ 12 નું આર્ટસ-કોમર્સ રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 12 Arts And Commerce ?)

ધોરણ 12 નું આર્ટસ-કોમર્સ રીઝલ્ટ 2023: જ્યારે ધોરણ 12 આર્ટસ-કોમર્સ રીઝલ્ટ 31 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવશે

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 આર્ટસ-કોમર્સનું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 12 આર્ટસ-કોમર્સ રીઝલ્ટ આ રીતે ચેક કરો

  1. વિદ્યાર્થીઓ GSEB બોર્ડની સતાવાર વેબસાઇટ- https://www.gseb.org/ ની મુલાકાત લો 
  2. હોમપેજ પર, GSEB બોર્ડ વર્ગ 12 આર્ટસ-કોમર્સ પરિણામ 2023 લિંક પર ક્લિક કરો. 
  3. હવે રોલ નંબર દાખલ કરો 
  4. તરત જ GSEB બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે. 
  5. હવે GSEB પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 12 આર્ટસ-કોમર્સનું રીઝલ્ટ કઈ તારીખે જાહેર થશે

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું રીઝલ્ટ 31 મે 2023 જાહેર થશે

ધોરણ 12 આર્ટસ-કોમર્સનું રીઝલ્ટ કઈ વેબસાઈટ પર પરિણામ આવશે ?

ધોરણ 12 આર્ટસ-કોમર્સ નું રીઝલ્ટ gseb.org વેબસાઈટ પર આવશે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp