Updates Trending

9 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

9 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર તાજેતરમાં બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. આ આર્ટિકલ તમે સરકારીમાહિતી ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

Table of Contents

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023

સંસ્થાનું નામસરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર
પોસ્ટનું નામબુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર
જગ્યાની સંખ્યા12
અરજી કરવાની રીતઓફલાઈન
જોબ સ્થળગાંધીનગર
જોબ કેટેગરીએપ્રેન્ટિસ
છેલ્લી તારીખ24 એપ્રિલ 2023

સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ

  • બુક બાઈન્ડર : 09
  • ઓફસેટ મશીન માઇન્ડર : 03

ભરતી લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડરધોરણ-9 પાસ
ઓફસેટ મશીન માઇન્ડરધોરણ-૧૦ પાસ (સાયન્સ વિષય સાથે)

અગત્યની સૂચનાઓ

  • બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે.

નોંધ: બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે. ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ
અધિનિયમ-૧૯૬૧ મુજબ રહેશે. તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

કેવી રીતે અરજી કરવી?

  • દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
  • ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

  • વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ24/04/2023

મહત્વપૂર્ણ લિંક :

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2023 છે.

ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp