જાણો કેટલો મળશે આશા વર્કર બહેનોના પગાર અને કામગીરી,વધુ માહિતી માટે લેખ વાંચો : સરકારે આશા વર્કર બહેનો અને ફેસિલિટેટરનો પગાર વધારો જાહેર કર્યો છે. જેમાં આશા વર્કર્સનો 2500 રૂપિયાનો પગાર વધારો થતા હવે તેને 8500 પગાર ચૂકવામાં આવશે. તો આશા ફેસિલિટેટરને 2000નો પગાર વધારો કરાતા હવે તેને 6000 રૂપિયા પગાર ચૂકવાશે.
રાજ્ય સરકારે માગ સ્વીકારતા આશા વર્કર બહેનોએ આંદોલન સમેટી લીધું હતું. આ ઉપરાંત તમામ કર્મીને દર વર્ષે 2-2 જોડી કપડા પણ આપવામાં આવશે. મહત્વનું છે કે, અગાઉ આશા 6000 રૂ. અને આશા ફેસિલિટેટરને 4000 રૂ. પગાર ચુકવવામાં આવતો હતો. તેમને પ્રતિ વિઝિટ ચુકવણી કરવામાં હતી.
Table of Contents
આશા વર્કર બહેનોની કામગીરી,
(૧) ગૃહમુલાકાત | આશાની પ્રાથમીક જવાબદારીઓ પૈકીની એક જવાબદારી ગૃહમુલાકાતની છે. સગર્ભા માતા, નજાત બાળક, પ્રસુતા માંતા, કુપોષિત બાળકોની આશા પાર્થમિક રીતે મુલાકાત કરશે. |
(૨) ગ્રામ્ય આરોગ્ય અને પોષણતા દિવસ (મમતા દિવસ ):- | આ દિવસે સ્ત્રી પરિચારિકા જરુરુ સેવાઓ પુરી પડે છે અને આશા તેમજ આંગણવાડી કાર્યકર સહાયક ભૂમિકા ભજવે છે આમ ત્રણે પોતાની ભૂમિકાઓ ભજવે છે સ્ત્રી આરોગ્ય પરિચારિકા રસીકરણ, જોખમી ઓરખાં એન્ડ કુટુંબ કલ્યાણ ની સેવાઓ પુરી પડે છે. |
(૩) સંસ્થામાં લાભાર્થી ની સાથે જવું : | આ અંગે આશા ને જનની સુરક્ષા યોજના અંતર્ગત 200 રૂ ઉચ્ચક મહેનતાણું સાથે જવા માટે ચુકવવામાં આવે છે સાથો સાથ નવજાત શિશુને સેવા માટે મોકલવામાં પણ સાથે જવું જરૂરી છે. |
(૪) ગ્રામ્ય આરોગ્ય સ્વછતા એન્ડ પોસણ સમિતિ મિટિંગ :- | ગ્રામ્ય આરોગ્ય સ્વછતા અને પોસણ સમિતિ ગ્રામ્ય સ્તરની મીટીંગોનુ સંચાલન કરવાની જવાબદારી આશાની છે |
(૫) નોંધ રાખવી:- | કામગીરીની નોંધ રાખવાની મુખ્ય જવાબદારી સ્ત્રી આરોગ્ય પરિચારિકા અને આંગણવાડી કાર્યકર ની જ છે. એન્ડ તે કામગીરીની આશાને સોંપી શકાય નહિ. |
આ પણ વાંચો : SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ. અહીંથી ચેક કરો માહિતી.
આશા વર્કર નો પગાર
આશા વર્કર બહેનો પગાર | 8500 રૂપિયા |
આશા ફેસિલિટેટરનો પગાર | 6000 રૂપિયા |
આશા વર્કર બહેનોના પગાર ફંડમાં રાહત :
મુખ્ય માંગણીઓ શુંહતી?
( 1 ) આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો માટે વર્ગચાર નું રેગ્રેયુલર મહેકમ ઉભુ કરીને તેમને કાયમી કર્મચારી કરવામાં આવે.
( 2 ) ઈન્સેન્ટિવ જેવી જે શોષણ પ્રથા બંધ કરીનેઆશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો ને સાતમાં પગારપંચ મુજબ લઘુતમ વેતન પ્રમાણેપગાર ચૂકવવામાંઆવે.
( 3 ) પ્રસૂતિના સમયગાળા દરમિયાન આશાવર્કર આશા ફેસિલિટેટર બહેનોને તેમજ માનદ વેતન , ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગ પ્રથા માં કામ કરતી હજારો મહિલાઓ ને અન્ય સરકારી મહિલા કર્મચારીની જેમજે 180 દિવસની પગાર સહિતની મેટરનીટી લીવ આપવામાં આવે.
(4) 45 વર્ષકરતા વધારે ઉંમર ધરાવનાર આશાવર્કર તેમ જ આશા ફેસિલિટેટર બહેનોનેપણ પેન્શન યોજનામાં સમાવવામાંઆવે.
( 5 ) આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોનેએમની કામગીરી , અભ્યાસ અનેઅનુભવના આધારે એફ.એચ .ડબલ્યુતરીકેનુંપ્રમોશન આપવામાંઆવે.
( 6 ) સંસ્થાકીય સુવાવડના કિસ્સામાં એ . પી . એલ અનેબી . પી . એલ નો ભેદ દૂર કરી તમામ સગર્ભાએ.એન.સી નુંમહેનતાણુંચૂકવવામાંઆવે.
( 7 ) દર વર્ષેવિધાનસભા સત્રમાં રજૂ થતા બજેટજેમાં આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો માટે પગાર વધારો કરવામાં આવે
આશા વર્કર બહેનોના પગાર ફંડમાં રાહત :
- બુધવારે મંત્રી જીતુભાઇ વાઘાણીએ આશા વર્કર મહિલાઓને લઈને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે હજાર જેટલી આશા વર્કર મહિલાઓનું કામ વખાણવાલાયક છે.
- સીએમ ભૂપેન્દ્ર પટેલના નેત્તૃવમાં ભાજપ આશાવર્કરો માટે અનેક નિર્ણય પહેલા લીધા છે, તેમજ હાલમાં લઈ રહી છે.
- મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો માટે ચર્ચા પણ કરી છે. આશા વર્કર બહેનોની હિતને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
- જેમાં ચર્ચા આશા વર્કર મહિલાઓની મોટી માંગો માં સરકારે તેમના કામકાજને જોતાં ગ્રાહ્ય રાખી છ
મહત્વપૂર્ણ લિંક:
લાભ માટેની જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
આશા વર્કર બહેનોના પગાર ફંડમાં રાહત કેટલી થઇ છે?
આશા વર્કર્સનો 2500 રૂપિયાનો પગાર વધારો અને આશા ફેસિલિટેટરને 2000નો પગાર વધારો.
આશા વર્કર બહેનોના પગાર ફંડમાં રાહત નિયમ ક્યારે લેવાયો છે?
શુક્રવારના રોજ 23-09-2022.