ધોરણ 12  આર્ટસ કોમર્સ  રીઝલ્ટ તારીખ  જાહેર

બોર્ડનું નામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

પરિણામની તારીખ 

31/05/2023

પરિણામ સમય 

સવારે 8 વાગે 

પરિણામ વેબસાઈટ 

www.gseb.org

ધોરણ 12 રીઝલ્ટ  કેવી રીતે ચેક કરશો

1. GSEB બોર્ડની સતાવાર વેબસાઇટ- https://www.gseb.org/ ની મુલાકાત લો  2. હોમપેજ પર, GSEB બોર્ડ વર્ગ  12 આર્ટસ-કોમર્સ પરિણામ 2023  લિંક પર ક્લિક કરો.  3. હવે રોલ નંબર દાખલ કરો   4. તરત જ GSEB બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

વાંચો ઓફીસીઅલ નોટિફિકેશન 

અહીંથી  ચેક કરો તમારું  રિઝલ્ટ