Join Telegram Channel Join Now

SSA Bharti 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી 2023, અહીંથી કરો ઓનલાઈન અરજી

SSA Bharti 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે ગુજરાત રાજયમાં રાજય, જિલ્લા અને તાલુકાકક્ષાએ ઉકત જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન–લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી 2023

સંસ્થાનું નામસમગ્ર શિક્ષા અંતર્ગત
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ112
છેલ્લી તારીખ27/05/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.ssagujarat.org/

સમગ્ર શિક્ષા ભરતી 2023

સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે ગુજરાત રાજયમાં રાજય, જિલ્લા અને તાલુકાકક્ષાએ ઉકત જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન–લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

પોસ્ટ્સ

  • સીવીલ ઈજનેર
  • ઈજનેર (ઈલેકટ્રીકલ)
  • આસિસ્ટન્ટ આર્કિટેક

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

વય મર્યાદા

  • ઉપરોકત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે.

આ પણ વાંચો

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • ઉમેદવારે ઓનલાઈન અરજી http://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર કલીક કરી કરવાની રહેશે.
  • ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેકટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેકટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર ઘ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.
  • હવે અરજી ફોર્મ ભરો.
  • ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ27/05/2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરોઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – SSA Bharti 2023

સમગ્ર શિક્ષા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સમગ્ર શિક્ષા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 મે 2023  છે.

સમગ્ર શિક્ષા ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

સમગ્ર શિક્ષા સત્તાવાર વેબસાઇટ https://www.ssagujarat.org/ છે.

Home
Latest Update
Yojana
Join Whatsapp