Special Educator Bharti : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશીયલ એજ્યુકેટર વર્ગ-૩ (ધોરણ ૧થી ૫ અને ધોરણ ૬થી ૮/ગુજરાતી માધ્યમ)ની ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
Table of Contents
સ્પેશિયલ એજયુકેટર ભરતી 2024
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
પોસ્ટનું નામ | સ્પેશિયલ એજયુકેટર |
કુલ જગ્યાઓ | 3000 |
નોકરીનું સ્થળ | ગુજરાત રાજ્ય |
છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2024 |
ઓફિશ્યિલ વેબસાઈટ | http://vsb.dpegujarat.in/Home |
આ પણ વાંચો
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી 2024 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
નમો લક્ષ્મી યોજના 2024 : 10 લાખ કન્યાઓને મળશે રૂ.50,000/-ની સહાય
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્પેશિયલ એજયુકેટર પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
Special Educator Bharti 2024
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશીયલ એજ્યુકેટર વર્ગ-૩ (ધોરણ ૧થી ૫ અને ધોરણ ૬થી ૮/ ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજુર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓ (અનામત કક્ષા સહિત) મેરીટના ધોરણે ભરવા મેરીટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગના તા. ૧૭/૦૨/૨૦૨૩ના જાહેરનામા તથા સરકારશ્રી દ્વારા વખતો વખત નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક : G/SH/૪૯/ PRE/૧૪૨૦૨૩/૧૭૦/N, તા. ૨૩/૧૧/ ૨૦૨૩ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
મહત્વપૂર્ણ તારીખ
મિત્રો, જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખ સુધીમાં ઓનલાઇન કરવાની રહેશે
ફોર્મ શરૂ તારીખ | 19 ફેબ્રુઆરી 2024 |
છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2024 |
Special Educator Bharti Recruitment 2024 માટે અરજી કઈ રીતે કરવી ?
- ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર તા: ૧૯/૦૨/૨૦૨૪ સવારના ૧૧:૦૦ કલાકથીતા. ૨૮/૦૨/૨૦૨૪ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
- જિલ્લા/નગર શિક્ષણ સમિતિની કેટેગરીવાર, મહિલા અને માજી સૈનિક સહિત ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
- સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા. ૨૮/૦૨/૨૦૨૪ (૧૭.૦૦ કલાક સુધી) છે.
મહત્વપૂર્ણ લિંક:
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
સ્પેશિયલ એજયુકેટર ભરતી 2024 ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
સ્પેશિયલ એજયુકેટર ભરતી સત્તાવાર વેબસાઈટ http://vsb.dpegujarat.in/Home છે
સ્પેશિયલ એજયુકેટર ભરતી 2024 છેલ્લી તારીખ કઈ છે ?
સ્પેશિયલ એજયુકેટર ભરતી છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી
Leave a Comment