Updates

GWSSB Bharti 2024 : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી 2024 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GWSSB Bharti 2024 : વડોદરા જીલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની તથા ડભોઈ, સાવલી, કરજણ, તથા વડોદરા પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટીસ અધિનિયમ- ૧૯૬૧ ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટીસ (૨૦૨૪-૨૫) ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે. જેની વિગત નીચે મુજબ છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

GWSSB Bharti 2024

સંસ્થાનું નામ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
પોસ્ટનું નામગ્રેજ્યુએટ એન્જીનીયર (સિવિલ), ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ) & કોપા આઈ.ટી.આઈ.
ઈન્ટરવ્યુ તારીખ19/02/2024
અરજી મોડઈન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઇટhttps://gwssb.gujarat.gov.in/home

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ,વડોદરા દ્વારાગ્રેજ્યુએટ એન્જીનીયર (સિવિલ), ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ) & કોપા આઈ.ટી.આઈ.ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. તે પૈકી વડોદરામા નીચે મુજબ જગ્યાઓ છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરતી 2024: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
  • GMDC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
  • ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટીસશીપ હેઠળ તાલીમમાં જોડાવા SKILL INDIA / MSDE અથવા MHRDમાં રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. તેમજ નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઈન્ટરવ્યુમા હાજર રહેવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે SarkariMahiti.Com કોઈ પણ જવાબદારી લેતું નથી

GWSSB ભરતી 202શેડ્યૂલ

ઈન્ટરવ્યુની તારીખ19/02/2024 (સોમવાર)
ઈન્ટરવ્યુનો સમયસવારે ૧૦.૩૦ કલાક થી સાંજે ૬.૧૦
ઈન્ટરવ્યુનું સ્થળ : – કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ, લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડીંગ, પ્રથમ માળ કોઠી કચેરી, રાવપુરા, વડોદરા- 390001
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://gwssb.gujarat.gov.in
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો GWSSB Bharti 2024

GWSSB ભરતી ની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ – GWSSB ભરતીની ઈન્ટરવ્યુની તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે.

GWSSB ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઈન્ટરવ્યુમા હાજર રહેવાનું રહેશે.

GWSSB ભરતી 2024

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp