SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ. -સપ્ટેમ્બર 2022 | SBI ભરતી 2022 : ભારતીય સ્ટેટ બેંક માટે જુનિયર એસોસિયેત/ કલર્ક માટે ૫૦૦૦થી વધુ જાહેરાતો બહાર પાડવામાં આવી છે. જાહેરાત માટેની માહિતી અને વેબસાઇટ નીચે પ્રમાણે છે. https://www.sbi.co.in/careers | Total Vacancy-5008 | Last date : 27/09/2022
કોઈ પણ ગ્રેજ્યુએટ કે સ્નાતક SBI ભરતી 2022 07/09/2022 થી 27/09/2022 સુધી અરજી કરી શકશે. કોઈ પણ ગ્રેજ્યુએટ કે સ્નાતક અરજી કરવા માંગતા હોય તેમને ડિગ્રી 31/11/2022 પહેલા મેળવેલ હોવી જોઈએ. છેલ્લા સમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શક્શે પરંતુ એમને પણ 31/11/2022 પહેલા પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
Table of Contents
SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ. – જાહેરાત અહી જુઓ.
સંસ્થા નુ નામ | ભારતીય સ્ટેટ બેંક (SBI) |
પોસ્ટનું નામ | જુનિયર એસોસીએટ (ક્લાર્ક) |
જાહેરાત નંબર: | CRPD/CR/2022-23/15) |
કુલ જગ્યાઓ | 5008 |
જોબનો પ્રકાર | SBI નોકરીઓ |
જોબ સ્થળ | ગુજરાત |
છેલ્લી તારીખ | 27/09/2022 |
અરજી મોડ | ઓનલાઈન |
આ પણ વાંચો : Gujarat Std 1 To 12 Text Book
પોસ્ટનું નામ: નવી ભરતીઓ બેંક માટે
ગુજરાત | 353 |
દિવ અને દમણ | 04 |
કર્ણાટક | 358 |
મધ્યપ્રદેશ | 389 |
છત્તીસગઢ | 92 |
પશ્ચિમ બંગાળ | 19 |
અંદમાન અને નિકોબાર | 340 |
સિક્કિમ | 26 |
ઓરિસ્સા | 170 |
જમ્મુ કાશ્મીર | 35 |
હરિયાણા | 05 |
હિમાચલ પ્રદેશ | 55 |
પંજાબ | 130 |
તમિલનાડુ | 130 |
પોન્ડુચેરી | 07 |
દિલ્હી | 32 |
ઉત્તરાખંડ | 120 |
તેલંગાણા | 225 |
રાજસ્થાન | 284 |
કેરળ | 270 |
લક્ષદ્વીપ | 04 |
ઉત્તરપ્રદેશ | 682 |
મહારાષ્ટ્ર | 747 |
ગોવા | 50 |
અસમ | 258 |
અરુણાચલ પ્રદેશ | 15 |
મણિપુર | 28 |
મેઘાલય | 23 |
મિઝોરમ | 10 |
નાગાલેન્ડ | 15 |
ત્રિપુરા | 10 |
SBI ભરતી સપ્ટેમ્બર 2022 માટે શૈક્ષણિક અને અનુભવ લાયકાત :
- ઉપયોગી લિંક અને માહિતી નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .
પસંદગી પ્રક્રિયા:
- ઉમેદવારોની પસંદગી priliminary exam and main exam પછી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.
SBI ભરતી 2022 અરજી ફી :
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 750/– + લાગુ પોસ્ટલ શુલ્ક, SC/ST કેટેગરીના ઉમેદવારોએ 0/-.
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
SBI 2022 ભરતી માટે કેવી રીતે અરજી કરવી :
મહત્વપૂર્ણ તારીખો:
GPSC જાહેરાત પ્રસિદ્ધ તારીખ | 12/08/2022 |
ઓનલાઈન અરજી શરૂ તારીખ | 25/08/2022 (પ્રારંભ 01:00 PM) |
ઓનલાઈન અરજી સમાપ્ત તારીખ | 09/09/2022 (01:00 વાગ્યા સુધી) |
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
SBI માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
SBI ભરતીની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે
SBI ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
SBI ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.sbi.co.in/careers છે