Updates ApplyOnline Trending

સરકારી ભરતી: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 , ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી 2023, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે. (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
છેલ્લી તારીખ18/04/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

પોસ્ટનું નામ

  • જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ષેકયુટીવ, એન્જીનીયર, એક્ષેકયુટીવ તથા સર્વેયર ની

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

પસંદગી પ્રક્રિયા:-

  • પસંદગી પ્રક્રિયા શોર્ટલિસ્ટ/ ઇન્ટરવ્યુ પર આધારિત હશે  .
  • ઇન્ટરવ્યુ માટેનો કોલ લેટર શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને સમય, તારીખ અને સ્થળ સૂચવવામાં આવશે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
જનરલ મેનેજરરૂપિયા 1,20,000 થી 2,80,000 સુધી
એડિશનલ જનરલ મેનેજરરૂપિયા 1,00,000 થી 2,60,000 સુધી
મેનેજરરૂપિયા 60,000 થી 1,80,000 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 50,000 થી 1,60,000 સુધી
સિનિયર એક્ષેકયુટીવરૂપિયા 35,000 થી 1,10,000 સુધી
એન્જીનીયરરૂપિયા 35,000 થી 1,10,000 સુધી
એક્ષેકયુટીવરૂપિયા 30,000 થી 1,20,000 સુધી
સર્વેયરરૂપિયા 33,000 થી 1,00,000 સુધી

GMRC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.gujaratmetrorail.com દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે05/04/2023
છેલ્લી તારીખ18/04/2023

મહત્વપૂર્ણ લિંક :

GMRC ભરતી જાહેરાત 2023અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માં અરજીમાં કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

GMRC Bharti Official Website Is https://www.gujaratmetrorail.com/

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp