Join Telegram Channel Join Now

સરકારી ભરતી : SAC Ahmedabad Requirement 2023 | અમદાવાદની આ સરકારી સંસ્થામાં આવી મોટી ભરતી, પગાર 81 હજાર…

સરકારી ભરતી : SAC Ahmedabad Requirement 2023 : અમદાવાદની આ સરકારી સંસ્થામાં આવી ભરતી SAC ભરતી 2023| SAC દ્વારા ભરતી 2023| SAC Bharti 2023| Space Applications Centre, SAC અમદાવાદ ભરતી 2023, સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતની જાહેરાત.

SAC Ahmedabad Requirement 2023

સંસ્થાનું નામSpace Applications Centre
આર્ટિકલ નું નામSAC Ahmedabad Requirement 2023
આર્ટિકલ કેટેગરીTrending
પગાર ધોરણ19900-81100
સત્તાવાર વેબસાઈટhttps://www.sac.gov.in

SAC ભરતી 2023

સરકારી સંસ્થા સેક SAC અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માં ભરતની જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નોટિફિકેશન ૨૭/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર કરવાની આવી હતી અને અરજી ફોર્મ ની અંતિમ તારીખ ૧૬/૦૬/૨૦૨૩ છે. આ ભરતીને લાગતી સંપૂર્ણ માહિતી જેવી કે કુલ જગ્યાઓ , લાયકાત , અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.sac.gov.in/ ની મુલાકાત લઈ શકો છો.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
આસીસ્ટન્ટ25,500 – 81,100
કુક19,900 – 63,200
લાઈટ વ્હીકલ ડ્રાઈવર19,900 – 63,200

SAC Ahmedabad Requirement 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રાથમી SAC ની ઓફીશીયલ વેબસાઈટ https://www.sac.gov.in/ ઓપન કરો.
  • પછી Current Opening સેક્શન બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો
  • ત્યારબાદ ID અને Password ના મદદથી Login કરો.
  • તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now પર ક્લિક કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ માં તમારી માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp