સરકારી ભરતી : SAC Ahmedabad Requirement 2023 : અમદાવાદની આ સરકારી સંસ્થામાં આવી ભરતી SAC ભરતી 2023| SAC દ્વારા ભરતી 2023| SAC Bharti 2023| Space Applications Centre, SAC અમદાવાદ ભરતી 2023, સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતની જાહેરાત.
Table of Contents
SAC Ahmedabad Requirement 2023
સંસ્થાનું નામ | Space Applications Centre |
આર્ટિકલ નું નામ | SAC Ahmedabad Requirement 2023 |
આર્ટિકલ કેટેગરી | Trending |
પગાર ધોરણ | 19900-81100 |
સત્તાવાર વેબસાઈટ | https://www.sac.gov.in |
SAC ભરતી 2023
સરકારી સંસ્થા સેક SAC અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માં ભરતની જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નોટિફિકેશન ૨૭/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર કરવાની આવી હતી અને અરજી ફોર્મ ની અંતિમ તારીખ ૧૬/૦૬/૨૦૨૩ છે. આ ભરતીને લાગતી સંપૂર્ણ માહિતી જેવી કે કુલ જગ્યાઓ , લાયકાત , અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.sac.gov.in/ ની મુલાકાત લઈ શકો છો.
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
આસીસ્ટન્ટ | 25,500 – 81,100 |
કુક | 19,900 – 63,200 |
લાઈટ વ્હીકલ ડ્રાઈવર | 19,900 – 63,200 |
SAC Ahmedabad Requirement 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રાથમી SAC ની ઓફીશીયલ વેબસાઈટ https://www.sac.gov.in/ ઓપન કરો.
- પછી Current Opening સેક્શન બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો
- ત્યારબાદ ID અને Password ના મદદથી Login કરો.
- તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now પર ક્લિક કરો.
- ત્યારબાદ અરજી ફોર્મ માં તમારી માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
મહત્વપૂર્ણ લિંક્સ
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
Leave a Comment