PM WANI Yojana 2023 : પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ મળશે ફ્રી વાઈફાઈ સુવિધા. ભારત સરકારે દેશના નાગરિકોને મફતમાં વાઈફાઈ મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી વાણી યોજના 2023 દેશના બધા રાજ્યો માં શરુ કરવામાં આવ્યું છે. આ યોજનાં ખાસ કરીને એવા વિસ્તારોમાં શરુ કરવામાં આવી છે. અને દેશના ઘણા વિસ્તારોમાં સુવિધા આપવામાં આવી છે.
Table of Contents
PM WANI Yojana 2023|પ્રધાનમંત્રી વાણી યોજના
કોના દ્વારા ઉદ્ઘાટન | ભારતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી મોદી દ્વારા |
આર્ટિકલનું નામ | PM WANI Yojana 2023 |
આર્ટિકલનો પ્રકાર | Yojana , Sarkari Result |
યોજનાનો હેતુ | દેશના નાગરિકોને ઈન્ટરનેટ સુવિધા આપવી |
PM WANI Yojana નું પૂરું નામ | પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ નેટવર્ક ઇનિશિયેટિવ |
હેલ્પલાઇન નંબર | 91-80-25119898 (9 AM થી 5 PM) 91-11-26598700 (9 AM થી 5 PM) |
સતાવાર વેબસાઈટ | https://pmwani.gov.in/ |
PM WANI Yojana 2023 શું છે?
આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામાં આવી. પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ દેશના લોકોને મફતમાં વાઈફાઈ મળી રહે અને સરળતાથી ઈન્ટરનેટ એક્સેસ કરી શકે તે હેતુથી પ્રધાનમંત્રી વાણી યોજના 2023 દેશના બધા રાજ્યો માં શરુ કરવામાં આવ્યું છે
પ્રધાનમંત્રી વાણી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ https://pmwani.gov.in/ વેબસાઈટની મુલાકાત લો
- apply online ટેબ પર ક્લિક કરો
- તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરો
- ત્યારબાદ તમને એક અપ્લીકેસન id મળશે જેના દ્વારા તમે તમારી અરજી ની સ્થિતિ જોઈ શકશો.
PM WANI Yojana ની સુવિધાઓ
- લોકપ્રિય જાહેર સ્થળોએ WiFi ઍક્સેસ.
- WiFi વપરાશ માટે કોઈ શુલ્ક નથી.
- ઇન્ટરનેટ ઍક્સેસિબિલિટીમાં વધારો.
- ઑનલાઇન વ્યવસાયોને પ્રોત્સાહિત કરે છે.
- ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપે છે.
મહત્વપૂર્ણ લિંક્સ :-
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ જોવા માટે | અહિયાં ક્લિક કરો |
Leave a Comment