NHM વડોદરા ભરતી 2022 , નેશનલ હેલ્થ મિશન, NHM અંતર્ગત વડોદરા ઝોન હસ્તકના જીલ્લા વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા કોર્પોરેશન ખાતે આવેલ હોસ્પિટલ, જીલ્લા ખાતે આવેલ હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને સા.આ.કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે મંજુર થયેલ કરાર આધારિત સ્ટાફની વિવિધ ખાલી જગ્યાઓ માટે 11 માસના કરાર ધોરણે ભરવા તથા પ્રતીક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે..આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
NHM વડોદરા ભરતી 2022
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન ભરતી |
પોસ્ટ | સ્ટાફ નર્સ અને અન્ય |
જોબ સ્થાન | વડોદરા |
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ | 24 ઓક્ટોબર 2022 |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in |
આ પણ વાંચો- ફ્રી માં Netflix, Hotstar, Amazon Primeનુ સબ્સ્ક્રિપશન 1 વર્ષ
NHM વડોદરા ભરતી 2022 યોગ્યતાના માપદંડ
જગ્યાનું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત | પગાર ધોરણ | ખાલી જગ્યા સ્થળ |
સ્ટાફ નર્સ | 1 | બી.એસ.સી. (નર્સિંગ) જી.એન.એમ. તથા બેઝિક કોમ્પ્યુટર અને એમ.એસ.ઓફીસની જાણકારી જરૂરી અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ. | 13000/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
ઓપ્ટોમેટ્રીસ્ટ | 1 | એમ.સી.આઈ. માન્ય યુનિવર્સીટીમાંથી બેચલર / માસ્ટર ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રી. | 12500/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
ડેન્ટલ ટેકનિશિયન | 1 | સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો ડેન્ટલ ટેક્નીશિયનનો કોર્ષ કરેલો હોવો જરૂરી છે. | 12000/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ | 1 | સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલીજી. | 15000/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
ફીઝીયોથેરાપીસ્ટ | 1 | સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડિગ્રી ઇન ફિઝીયોથેરાપી, ઉચ્ચ અભ્યાસને પ્રથમ પસંદગી. | 15000/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
સોસીયલ વર્કર | 1 | સરકાર માન્ય સંસ્થામાંથી એમ.એસ.ડબલ્યુ ડિગ્રી. સરકાર માન્ય સંસ્થાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. | 15000/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
લેબ ટેક્નીશીયન | 1 | બી.એસ.સી (માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રી) અને સરકાર માન્ય સંસ્થામાંથી ડી.એમ.એલ.ટી. કરેલ હોવું જોઈએ. | 13000/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
અર્લી ઇન્ટરવેન્સીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર | 1 | શૈક્ષણિક લાયકાત માટે જાહેરાત વાંચો | 11000/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
સાયકોલોજીસ્ટ | 1 | માસ્ટર ડિગ્રી ઇન ચાઈલ્ડ સાયકોલોજી – માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી કરેલ હોવું જોઈએ. | 11000/- | ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા |
એકાઉન્ટ-ડેટા આસીસ્ટન્ટ | 10 | સ્નાતક ઇન કોમર્સ વિથ ડીપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન. કોમ્પ્યુટર સોફ્ટવેરના જાણકાર. (એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ. ઓફીસ) ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ સિસ્ટમની આવડત હોવી જોઈએ. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ડેટા એન્ટ્રી અંગેની સારી આવડત હોવી જોઈએ. અનુભવ ઓછામાં ઓછા 1 વર્ષનો તથા હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામગીરીથી જાણકાર હોવો જરૂરી છે. | 13000/- | સા.આ.કે – કદવાલ 1, ફતેપુર 1, સિંગવડ 1, ધાનપુર 1, અગાશવાણી 1, મોઝદા 1, વીરપુર 1, ગોઠીબ 1, સાવલી 1, ડેસર 1 |
આર.એમ.એન.સી. એચ કાઉન્સીલર | 2 | માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ વર્ક તથા બેઝીક કોમ્પ્યુટરના જાણકારી જરૂરી. ફક્ત સ્ત્રી ઉમેદવાર, ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું ફરજીયાત છે. કાઉન્સિલિંગનો અનુભવ હોવો જરૂરી છે. | 16000/- + કામગીરીના આધારે ઇન્સેન્ટીવ રૂ. 5000 સુધીનું | જનરલ હોસ્પિટલ, દાહોદ |
નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફ (NPM) | 3 | Nurse Practitioner in Midwifery (NPM) | 30000/- + કામગીરીના આધારે ઇન્સેન્ટીવ રૂ. 10000 સુધીનું – પ્રતિ માસ | સા.આ.કે ગરુડેશ્વર 1, સા.આ.કે ગરબાડા 1, સા.આ.કે. કતવાર 1 |
આ પણ વાંચો – PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર 2022, આ રીતે ફટાફટ કરો ચેક
NHM વડોદરા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ:
- ૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહશે નહિ.
- ૨) સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુંમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહશે.
- ૩) અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહશે.
- ૪)ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
- ૫) વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૯/૧૦/૨૦૨૨ ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો: NHM ભરતી 2022
છેલ્લી તારીખ | 24/10/2022 |
મહત્વપૂર્ણ લિંક :
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
નેશનલ હેલ્થ મિશન વડોદરામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતીની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર 2022 છે.
નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
લેખન સંપાદન : [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..