Updates Trending

Job Update: જંબુસર નગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ |30 જાન્યુઆરી 2023

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Job Update: જંબુસર નગરપાલિકા ભરતી 2023 : નગરપાલિકા જંબુસરમાં એપ્રેન્ટીશીપ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમનુસાર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોમ્પ્યુટર ઓપરેટર, ઓઈલેક્ટ્રીશીયન અને અન્ય એપ્રેન્ટીસોની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આંકડાઓ નોંધો જાહેરાતો વાંચ્યા બાદ અરજી કરવાની જરૂર છે.

જંબુસર નગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામજંબુસર નગરપાલિકા
પોસ્ટ નામજંબુસર નગરપાલિકા ભરતી 2023
કુલ જગ્યા09
અરજી છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધિથી 10 દિવસ
અરજી પ્રકારઆર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી

આ પણ વાંચો

15 દિવસમાં મેળવો રોજગાર : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય...
પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra...

નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

જે મિત્રો જબુસર નગર પાલિકામાં એપ્રેન્ટિસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ શાંતિ જ મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, યોગ્યતા, મર્યાદા મર્યાદા, સામાન્ય પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી વગેરે નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરહેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર / આઈ.ટી.આઈ.
કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટઆઈ.ટી.આઈ. / કોપા
ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)આઈ.ટી.આઈ. / ધોરણ 12
ઈલેક્ટ્રીશીયનઆઈ.ટી.આઈ. / એન.સી.વી.ટી. / જી.સી.વી.ટી.
એકાઉન્ટ એક્ઝિક્યુટીવગ્રેજ્યુએટ / બી.કોમ
સર્વેયરસર્વેયર / આઈ.ટી.આઈ

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

એપ્રેન્ટીસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઅપ છુટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.

  • તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.

આ પણ વાંચો

મહિલાઓ માટે નવી સ્વર્ણિમા યોજના, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ અરજી પ્રક્રિયા

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10 સુધીમાં જંબુસર નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તમામ ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે લેખિતમાં અરજી કરવાની રહેશે.

અરજી મોકલવાનું સ્થળ

  • મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.

મહત્વપૂર્ણ તારીખ :

ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ30/01/2023

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

Job Update: જંબુસર નગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ |30 જાન્યુઆરી 2023
Job Update: જંબુસર નગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ |30 જાન્યુઆરી 2023

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ અરજીની છેલ્લી તારીખ

30/01/2023 છેલ્લી તારીખ છે.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@sarkarimahititeam

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp