Updates ApplyOnline Trending

સરકારી ભરતી: HDFC બેન્કમાં બમ્પર ભરતી,12551 જગ્યાઓ માટે ભરતી લાયકાત 10 પાસ થી શરુ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

સરકારી ભરતી: HDFC બેન્કમાં બમ્પર ભરતી : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર આવી છે આ ભરતી HDFC બેન્ક દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૨૫૫૧ જેટલી જગ્યા પર ખલી છે આ ભરતી માં ધોરણ 10 પાસ થી લાયકાત ની શરૂઆત થયા છે. લાયકાત ધરાવતા ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી સકે છે આજે અપને આ લેખમાં લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

HDFC બેન્કમાં બમ્પર ભરતી | HDFC Bank Bharti 2023

બેંક નું નામHDFC BANK
સેકટરબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
નોકરી નું સ્થાનગુજરાત અને ભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખપોસ્ટ મુજબ અલગ અલગ
વેબસાઈટhdfcbank.com

પોસ્ટનું નામ

HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે મુખ્ય નીચે મુજબ છે. એડમિનિસ્ટ્રેશન,

  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર
  • તથા અન્ય પોસ્ટ

લાયકાત :

HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત નક્કી કરવા માં આવી છે જેમાં અલગ અલગ પોસ્ટ માટે 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.

વય મર્યાદા :

આ ભરતી માટે બેંક દ્રારા અલગ અલગ પોસ્ટ પ્રમાણે વય મર્યાદા નક્કી કરવમાં આવે છે આ ભરતીમાં વય મર્યાદા પોસ્ટ ના આધારે નક્કી કરવા માં આવી સકે છે માટે નીચે આપલે જાહેરાત માં વાંચો.

પસંદગી પ્રકિયા :

દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.

નોકરી સ્થળ :

આ ભરતી માટે ઉમેદવાર ને પોસ્ટીંગ ગુજરાત ના કોઈ પણ શહેર માં મળી સકે છે અથવા ભારત ના કોઈ પણ શહેર માં આવી સકે છે આ બેંક પર આધાર રાખે છે.

અરજી કઈ રીતે કરશો ?

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે
  • તેમાં Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારે જે પણ પોસ્ટ માટે અરજી કરવી છે તેના પર ક્લિક કરી ડો
  • આપેલ ફ્રોમ ની તમામ માહિતી થી ચોકસાઈ થી ભરો
  • પછી જરૂરિ પુરાવા ઉપલોડ કરો
  • હવે અરજી સબમિટ કરો
  • સબમિટ કર્યા બાદ પ્રિન્ટ લઇ લો
  • તમારી અરજી સફળતા પૂર્વક થઇ જશે.
HDFC બેન્કમાં બમ્પર ભરતી
HDFC બેન્કમાં બમ્પર ભરતી

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

HDFC Bank Bharti 2023 માં કુલ પોસ્ટ કેટલી છે?

૧૨૫૫૧

બેંક ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

hdfcbank.com

મહત્વ ની કડીઓ :

ઓફિસિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp