Join Telegram Channel Join Now

સરકારી ભરતી : 10 પાસ માટે ભારતીય રેલવે ભરતી 2023 @Sarkarimahiti.net પર,

10 પાસ માટે ભારતીય રેલવે ભરતી 2023 : રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલોટ પોસ્ટ્સની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. વેબસાઇટ http://www.rrcjaipur.in/ પરથી ભારત એપ્રેન્ટિસ ભરતી 2023-24. Railway Bharti 2023 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.

10 પાસ માટે ભારતીય રેલવે ભરતી 2023

સંસ્થા નુ નામરેલવે રિક્રુટમેન્ટ બોર્ડ
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ લોકો પાઈલોટ
ખાલી જગ્યાઓ238
છેલ્લી તારીખ06/05/2023
સત્તાવાર વેબસાઇટhttp://www.rrcjaipur.in/

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પછી આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ સાથે જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલી હોવું જોઈએ અથવા ઉમેદવારે મિકેલનીકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઑટોમોબાઇલ્સ એન્જીનીયરીંગ કોઈ પણ એક કોર્સમાં ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

કેવી રીતે અરજી કરવી

  • અધિકૃત RCF વેબસાઇટ http://www.rrcjaipur.in/ પર જાઓ.
  • અરજી માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે.
  • હોમ પેજ પર,Apply Now એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • ઉમેદવારોએ વેલીડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવવી પડશે.
  • નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન અને અરજી કરો.
  • ઉમેદવારો તમામ વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
  • બધા જરૂરી દસ્તાવેજો નિયત ફોર્મેટમાં અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો. અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લેવી.

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી બંધ થવાની તારીખ 06 મે 2023

મહત્વપૂર્ણ લિંક:

રેલ્વે ભરતી સૂચના 2023અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ
Home
Latest Update
Yojana
Join Whatsapp