Updates Trending

સરકારી ભરતી: ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી । જુઓ ક્યારે આવશે ભરતી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી : ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી
ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી

Gujarat Police Bharti 2023

ડિપાર્ટમેન્ટનું નામLok Rakshak Bharti Board (LRB)
પોસ્ટનું નામપોલીસ કોન્સ્ટેબલ
કુલ જગ્યાઓ8000+
નોકરીનું સ્થળગુજરાત
સત્તાવાર વેબસાઈટwww.police.gujarat.gov.in

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી

ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

ગુજરાત પોલીસ ભરતી 2023

  • બિન હથિયારી કોન્સ્ટેબલની 6324
  • બિન હથિયારી PSIની 325
  • જેલ સિપાહી પુરુષની 678
  • જેલ સિપાહી મહિલાની 57

જુઓ ક્યારે આવશે પોલીસ ભરતી

ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી

વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી. Gujarat Police Bharti 2023 તેઓએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો

તમારા કામનું: ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ...
15 દિવસમાં મેળવો રોજગાર...

આ પણ વાંચો

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp