Updates Trending

GSRTC Apprentice Bharti 2023 : GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSRTC Apprentice Bharti 2023 : GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી 20233 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC અમદાવાદ દ્વારા તાજેતરમાં વિવિધ ટ્રેડ્સ ભરતી 2023 માં એપ્રેન્ટિસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 28/06/2023 પહેલા મોકલો, વધુ વિગતો માટે નીચે આપેલ GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023ની જાહેરાત અથવા અમદાવાદ ના લેખ 2023 ની વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો

GSRTC Apprentice Bharti 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામવેલ્ડર,એમ.વી.બી.બી.,ઇલેક્ટીશીયન,મશીનીષ્ટ,હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર,શીટ મેટલ વર્કર,પેઈન્ટર,મોટર મીકેનીક,
છેલ્લી તારીખ28/06/2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટwww.apprenticeshipindia.org.in

પોસ્ટનું નામ

  • વેલ્ડર,એમ.વી.બી.બી.,ઇલેક્ટીશીયન,મશીનીષ્ટ,હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર,શીટ મેટલ વર્કર,પેઈન્ટર,મોટર મીકેનીક,

આ પણ વાંચો

ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી , ફટાફટ આવેદન કરી દો
રકારી યોજના ગુજરાત 2023 @Sarkarimahiti.net પર,

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  • દર્શાવેલ ટ્રેડ માટે નિગમના અમદાવાદ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ https://apprenticeshipindia.org વેબસાઇટ ઉપર રજીસ્ટેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે વહીવટી શાખા ખાતેથી તા 08/06/2023 થી તા. 27/06/2023 સુધી ૧૧૦૦ થી ૧૪:00 કલાક જાહેર રજાના દિવસો સિવાય) શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા સક્તિ અરજી પત્રક ભરી તા. 28/06/2023 ના રોજ ઓફીસ સમય સુધીમાં જમા કરાવવાનું રહેશે.

GSRTC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ- 28/06/2023

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહીં ડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી તારીખ 28 જૂન 2023 છે.

GSRTC ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

GSRTC ભરતી સત્તાવાર વેબસાઈટ www.apprenticeshipindia.gov.in છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp