Join Telegram Channel Join Now

GSFCL Bharti 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL) ભરતી, ફટાફટ અરજી કરો

GSFCL Bharti 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી? જેવી તમામ વિગત આર્ટિકલ માં આપવામાં આવેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19/09/2023 છે. અરજી કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ http://gworld.gsfclimited.com/ ની મુલાકાત લો.

GSFCL Bharti 2023 | ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL)

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL)
આર્ટિકલનું નામGSFCL Bharti 2023
પોસ્ટ નું નામસ્નાતક એપ્રેન્ટિસ
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
નોકરીનું સ્થળબરોડા
અરજી કરવાની છેલ્લી તારીખ19/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttp://gworld.gsfclimited.com/

પોસ્ટનું નામ:-

  • સ્નાતક (ગ્રેજ્યુએટ) એપ્રેન્ટિસ


લાયકાત

  • BSc/MSc
  • રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક
  • ફાઈનલ જાહેર પરિણામમાં ઓછામાં ઓછા 50% સાથે રસાયણશાસ્ત્ર

GSFCL Bharti 2023 માટે અરજી કેવી રીતે કરવી?

GSFCL Bharti 2023 માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓફિસિઅલ જાહેરાત વાંચવાઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Home
Latest Update
Yojana
Join Whatsapp