Updates 10th 12th Pass SarkariYojna Trending

GSEB Time Table 2023 : ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB Time Table 2023 : ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ગુજરાત એસએસસી અને એચએસસી પરીક્ષાની તારીખ 2023 (Gujarat SSC and HSC exam date 2023) જાહેર કરવામાં આવી છે.

GSEB Time Table 2023 : ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર
GSEB Time Table 2023 : ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર

બોર્ડની પરીક્ષા (Board Exams)ઓ 14 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે. ગુજરાત બોર્ડ ડિસેમ્બર 2022 માં વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહો માટે વિગતવાર સમયપત્રક (time table for science, general, and vocational streams) બહાર પાડશે. સંપૂર્ણ જીએસઇબી ટાઇમ ટેબલ 2023 (GSEB Time Table 2023) બોર્ડની સત્તાવાર વેબસાઇટ: gsebeservice.com અથવા gseb.org પર જઇને પણ જોઇ શકાય છે. ગુજરાત SSC અને ગુજરાત HSC શેડ્યૂલ 2023 માં દરેક વિષયની પરીક્ષાની તારીખ અને સમયની માહિતી છે.

આ પણ વાંચો : 

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022

ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર

રીપીટર, પ્રાઇવેટ એપ્લિકેન્ટ્સ અને અલગ અલગ ઉમેદવારો માટે ગુજરાત બોર્ડનું ટાઈમ ટેબલ ડિસેમ્બર 2022માં જાહેર કરવામાં આવશે. અહીં એસ.એસ.સી. અને એચ.એસ.સી. વર્ગો માટેના ગુજરાત બોર્ડ 2023ના ટાઇમ ટેબલ આપેલ છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત બોર્ડ gseb.org જીએસઇબી એસએસસી ટાઇમ ટેબલને પીડીએફ ફોર્મેટમાં પબ્લિશ કરશે. પરીક્ષા માટે અભ્યાસ કરવા માટે, વિદ્યાર્થીઓ અહીંથી જીએસઇબી એસએસસી ટાઇમ ટેબલ 2023 જાણી શકે છે.

GSEB Time Table 2023 : ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023

તારીખવિષયનું નામ
14 માર્ચ-ગુજરાતી
16 માર્ચ-સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ-સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

આ પણ વાંચો : 

PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022

GSEB Time Table 2023 : ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023

તારીખવિષયનું નામ
14 માર્ચ-નામના મૂળતત્વ
15 માર્ચ-તત્વ જ્ઞાન
16 માર્ચ-આંકડાશાસ્ત્ર
17 માર્ચ-અર્થશાસ્ત્ર
20 માર્ચ-વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
23 માર્ચ-મનોવિજ્ઞાન
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ-કોમ્પ્યુટર
28 માર્ચ-સંસ્કૃત
29 માર્ચ-સમાજ શાસ્ત્ર

આ પણ વાંચો

GSEB Time Table 2023 : ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023

તારીખવિષયનું નામ
14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ-રસાયણ વિજ્ઞાન
18 માર્ચ-જીવ વિજ્ઞાન
20 માર્ચ-ગણિત
23 માર્ચ-અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ-કોમ્પ્યુટર

GSEB 2023 Time Table : આ રીતે ડાઉનલોડ કરી શકો છો ટાઇમટેબલ 

  • ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2023 માત્ર બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવશે.
  • gseb.org કે gsebeservice.com પર ગુજરાત બોર્ડના સત્તાવાર વેબપેજ પર જાઓ.
  • “એચએસસી ટાઇમ ટેબલ 2023” અથવા “એસએસસી ટાઇમ ટેબલ 2023” લિંક પર ક્લિક કરો. જે મેઇન સ્ક્રીન પર હશે.
  • “ડાઉનલોડ” બટન પર ક્લિક કરો અને સમય પત્રકને પીડીએફ ફાઇલ તરીકે સેવ કરો.
  • ભવિષ્યના સંદર્ભ માટે પીડીએફ ફાઇલને સેવ કરો.
  • પરીક્ષાની બધી તારીખો તપાસો અને તે મુજબ તમારું વાંચવા અને તૈયારી કરો.

મહત્વપૂર્ણ લિંક: 

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત બોર્ડની પરીક્ષા (Board Exams)ઓ ક્યારથી સારું થશે?

14 માર્ચથી શરૂ થશે.

ગુજરાત બોર્ડની પરીક્ષા (Board Exams)ઓ ક્યારે સમાપ્ત થશે?

31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp