ApplyOnline Trending Updates

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગમાં 309 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ 68,900 સુધી..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ 309 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 01/01/2024

ગાંધીનગર : GPSC recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ ૩૦૯ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જોબ ઇચ્ચછૂક મિત્રો એ સતાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in પર વિવિધ પોસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે | GPSC New Recruitment 2023 | https://gpsc.gujarat.gov.in | Total Vacancies: ૩૦૯ | છેલ્લી તારીખ : ૦૧/૦૧/૨૦૨૪

GPSC Recruitment 2023

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કૉલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૧ ની નીચે દર્શાવેલ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે Online (https://gpsc-ojas.gujarat.gov.in) અરજીઓ તારીખ ૧૫/૧૨/૨૦૨૩ થી ૦૧/૦૧/૨૦૨૪, ૨૩:૫૯ કલાક સુધી મંગાવવામાં આવે છે. (જાહેરાત ક્રમાંક: ૭૩/૨૦૨૩-૨૪ થી જાહેરાત ક્રમાંક: ૮૫/૨૦૨૩-૨૪) આ જાહેરાતની અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ https://gpsc-ojas.gujarat.gov.in અથવા આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે.

GPSC ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે ઉમેદવારોએ https://gpsc.gujarat.gov.in વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gpsc.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

GPSC ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

GPSC ભરતીમાં ઉમેદવારોએ તા ૦૧/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp