Updates Trending

સરકારી ભરતી: GMDC ભરતી 2023 | સુપરવાઇઝર અને હેડ પોસ્ટ માટે ભરતી , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GMDC ભરતી 2023 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે સરકારીમાહિતીના માધ્યમ થી વાંચી રહિયા છે , (સરકારીમાહિતી ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.

GMDC ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ( GMDC )
પોસ્ટનું નામઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (ખાણ) અને હેડ (PPA)
છેલ્લી તારીખ31/03/2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઇટhttp://gmdcltd.com

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

પોસ્ટનું નામ

  • હેડ -પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન: 02 પોસ્ટ્સ
  • ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (ખાણ): 18 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

  • નીચે આપેલ જાહેરાત વાંચો

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ અરજી મોકલવાનું સરનામું :

  • જનરલ મેનેજર (HR), GMDC લિમિટેડ “ખાનીજ ભવન”, 132 Ft રીંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ 380052

આ પણ વાંચો

તમારા કામનું: ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ...
15 દિવસમાં મેળવો રોજગાર...

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ31/03/2023

મહત્વપૂર્ણ લિંક :

ઓફિસિયલ જાહેરાત હેડઅહીં ક્લિક કરો
ઓફિસિયલ જાહેરાત ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GMDC ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

GMDC ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

આ પણ વાંચો

GMDC ભરતી 2023
GMDC ભરતી 2023

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp