GEMI Gandhinagar Recruitment 2023 : ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો તમામ માહિતી જેવી કે લાયકાત, પગાર ધોરણ, અરજી લેવી રીતે કરવી વગેરે માટે આર્ટિકલ આખો વાંચો.
Table of Contents
GEMI Gandhinagar Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા |
આર્ટિકલ નું નામ | GEMI Gandhinagar Recruitment 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 22 /05/ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05 /06/ 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://gemi.gujarat.gov.in/ |
GEMI Gandhinagar Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત
GEMI ગાંધીનગરની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો. જાહેરાત ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.
GEMI Gandhinagar Recruitment 2023 અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ GEMI ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://gemi.gujarat.gov.in/ પર જઈ Career and Training સેકશન માં જાઓ.
- ત્યારબાદ Job Opportunity ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરી માટે પગારધોરણ
પોસ્ટનું નામ | પ્રથમ પાંચ વર્ષનો ફિક્સ પગાર | પાંચ વર્ષ પછીનો પગાર |
ક્લાર્ક કમ ટાઇપીસ્ટ | રૂપિયા 19,950 | રૂપિયા 19,900 થી 63,200 |
આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જીનીયર | રૂપિયા 44,900 | રૂપિયા 44,900 થી 1,42,400 |
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ | રૂપિયા 38,090 | રૂપિયા 39,900 થી 1,26,600 |
કુલ જગ્યા | GEMI Gandhinagar Recruitment 2023
ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની (GEMI) આ ભરતીમાં ક્લાર્ક કમ ટાઇપીસ્ટની 01, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જીનીયરની 04 તથા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 03 જગ્યા ખાલી છે. આમ કુલ 8 જગ્યા બતાવેલ છે.
જરૂરી લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહીં ક્લિક કરો |
Leave a Comment