ApplyOnline Trending Updates

E-Olakh Gujarat State Portal : ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર બનાવો ઘરે બેઠા, જાણો કયા કયા ડોક્યુમેન્‍ટ જોઇશે..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

E-Olakh Gujarat State Portal : નમસ્તે મિત્રો,આજ ના યુગ માં જન્મનું પ્રમાણપત્ર એ એક જરૂરી ડોક્યુમેન્‍ટ બની ગયુ છે, તથા જન્મની નોંધણી એ બાળક નો અધિકાર અને વાલીની ફરજ છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ દરેક વાલીએ જવાબદાર બની નોંધણી કરાવી જ જોઇએ.આ આર્ટિકલમાં તમે જાણસો કે બાળકના જન્‍મના પ્રમાણપત્ર માટે કઇ રીતે અરજી કરી શકાય. જાણવા માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાચંતા રહો.

E-Olakh Gujarat: નમસ્તે મિત્રો,આજ ના યુગ માં જન્મનું પ્રમાણપત્ર એ એક જરૂરી ડોક્યુમેન્‍ટ બની ગયુ છે, તથા જન્મની નોંધણી એ બાળક નો અધિકાર અને વાલીની ફરજ છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ દરેક વાલીએ જવાબદાર બની નોંધણી કરાવી જ જોઇએ.આ આર્ટિકલમાં તમે જાણસો કે બાળકના જન્‍મના પ્રમાણપત્ર માટે કઇ રીતે અરજી કરી શકાય. જાણવા માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાચંતા રહો.

E-Olakh Gujarat State Portal

તમે કોઇ પણ સ્કુલમાં તમારા બાળક્નું એડ્મીશન કરવા જશો, આધારકાર્ડ બનાવા જશો કે પછી બેંકમાં એકાઉન્‍ટ ખોલાવા જશો તો જન્‍મનું પ્રમાણપત્ર જરૂરી રહેશે. આ જરૂરી પ્રમાણપત્ર કઇ રીતે બનાવશો? કઇ રીતે અરજી કરશો? કયા કયા ડોક્યુમેન્‍ટ જોઇશે? આ બધું જાણવા માટે આગળ વાચંતા રહો.

આ જરૂરી પ્રમાણપત્ર કઇ રીતે બનાવશો?

આજ ના ડીજીટલ યુગમાં તમે આસાની થી ઘરે બેસીને ૫ મિનિટમાં ઓનલાઈન અરજી કરી શકો છો. તથા તમે ઓફલાઇન પણ બનાવી શકો છો પરંતુ એ થોડું અધરૂં કામ છે કારણકે તેમાં ઓફિસો ના ચક્કર મારવા પડશે. જેથી કરી ને તમે ઓનલાઇન આસાનીથી ઘરે બેસીને જન્‍મનું પ્રમાણપત્ર બનાવી શકશો.

કઇ રીતે અરજી કરશો?

જો તમે ઓનલાઇન અરજી કરવા માંગોછો તો નીચે આપેલા સ્ટેપ ફોલો કરો.

સૌપ્રથમ ઓફિશીયલ વેબસાઇટ eolakh.gujarat.gov.in પર જાઓ.

ત્યાં હોમ પેજ પર એક લોગીન નો ઓપ્શન હશે ત્યાં ક્લિક કરો.

જેમાં તમારા યુઝર આઈડી અને પાસવર્ડ એન્‍ટર કરી લોગઈન થાઓ.

જેમાં તમને ડાન્સ સ્પોર્ટ હેઠળ એપ્લાય નો Birth Certificate નો ઓપ્શન જોવા મળશે તેના પર કિલક કરો.

જેમાં જરુરી માગ્યા મુજબ ની માહિતી ભરવી પડશે.

ત્યારબાદ તમાર જરૂરી ડોક્યુમેન્‍ટો અપલોડ કરી સબમિટ બટન પર ક્લિક કરો.

આમ તમે ઘરે બેસીને જ માત્ર ૫ મિનિટ માં જ બાળકોનું જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી મેળવી શકો છો.

નીચે મુજબ ના ડોક્યુમેન્‍ટો ની જરૂર પડશે

. બાળકનું નામ

પિતાનું આધાર કાર્ડ

માતાનું આધાર કાર્ડ

રહેણાંક પ્રમાણપત્ર

પાસપોર્ટ સાઇઝનો ફોટો

ઈમેલ આઈડી

મોબાઈલ નંબર વગેરે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp