Civil Works Exam Hall ticket 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત સિવિલ વર્કસની (સિવિલ ઇજનેર) કરાર આધારિત જગ્યા ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સિવિલ એન્જીનિયરની પરીક્ષા તા.૨૩/૦૭/૨૦૨૩(રવિવાર) બપોરે ૩:૦૦ થી ૪:૩૦ કલાક દરમિયાન અમદાવાદ ખાતે નિયત કરેલ હતી, જે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવેલ હતી. હવે આ પરીક્ષા તા.૦૬/૦૮/૨૦૨૩(રવિવાર)ના રોજ અમદાવાદ ખાતે સવારે ૧૨:૦૦ થી ૧૩:૩૦ કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા માટેની હોલટિકિટ તા.૩૧/૦૭/૨૦૨૩ (સોમવાર) થી તા.૦૬/૦૮/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાક દરમિયાન http://www.sebexam.org વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.
Civil Works Exam Hall ticket 2023 | સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ
મંડળનું નામ | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલનું નામ | Civil Works Exam Hall ticket 2023 |
આર્ટિકલની કેટેગરી | Admit Card , Sarkari Result |
હોલટિકિટ ડાઉનલોડ તારીખ | 31/07/23 — 06/08/2023 |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | gseb21@gmail.com |
ઓફિસિઅલ વેબસાઈટ | http://www.sebexam.org |
સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ http://www.sebexam.org ઓપન કરો.
- ત્યારબાદ લોગીન કરો.
- સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ પર ક્લિક કરો.
- હોલ ટિકટ ડાઉનલોડ થઇ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
Leave a Comment