BMC Bharti : ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024 : ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
Table of Contents
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
સંસ્થાનું નામ | ભાવનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
નોકરીનું સ્થળ | ભાવનગર |
છેલ્લી તારીખ | 15 ફેબ્રુઆરી 2024 |
ઓફિશ્યિલ વેબસાઈટ | https://bmcgujarat.com/ |
આ પણ વાંચો
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી 2024 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
નમો લક્ષ્મી યોજના 2024 : 10 લાખ કન્યાઓને મળશે રૂ.50,000/-ની સહાય
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024 લાયકાત
મિત્રો, તમામ પોસ્ટ માટે તમારે સામાન્ય અથવા વાણિજ્ય પ્રવાહથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વર્ષ 2016 બાદ સ્નાતક થયેલા ઉમેદવારનો આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
મિત્રો, જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખ સુધીમાં ઓનલાઇન કરવાની રહેશે
છેલ્લી તારીખ | 15 ફેબ્રુઆરી 2024 |
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી માર્કશીટ
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
BMC Recruitment 2024 માટે અરજી કઈ રીતે કરવી ?
- આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.inવેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે
- . ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે.
- ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://bmcgujarat.com/Recruitment.aspx વેબસાઇટ પર મૂકવામાં આવશે,
મહત્વપૂર્ણ લિંક:
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024 ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
ભાવનગર મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઈટ https://bmcgujarat.com/ છે
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ કઈ છે ?
ભાવનગર મહાનગરપાલિકા ભરતી છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે.
લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી
Leave a Comment