SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલની BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.આ આર્ટિકલ તમે સરકારીમાહિતી ના માધ્યમ થી વાંચી રહિયા છે , ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
સંસ્થાનુ નામ | સ્ટાફ સિલેકશન કમિશન (SSC) |
પોસ્ટનું નામ | SSC ભરતી 2022 |
કુલ જગ્યા | 24369 |
નોકરી સ્થળ | ભારત |
છેલ્લી તારીખ | 30/11/2022 |
સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
આ પણ વાંચો
ભારતમાં આવેલા ગુજરાતી સમાજની યાદી PDF ફાઈલ
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022
સ્ટાફ સિલેકશન ભરતી GD કોન્સ્ટેબલ ભરતી 2022
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત
- માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.
આ પણ વાંચો
ગુજરાત પોસ્ટ ભરતી 2022
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022
SSC GD કોન્સ્ટેબલ પગાર ધોરણ
- NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
- અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)
અરજી ફી
મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવાર | ફી નથી |
અન્ય તમામ ઉમેદવારો | રૂ. 100/- |
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો :
અરજી શરૂ તારીખ | 27/10/2022 |
અરજી છેલ્લી તારીખ | 30/11/2022 |
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ | 30/11/2022 (23:00) |
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ | 30/11/2022 (23:00) |
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 (23:00) |
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 |
કોમ્પ્યુટર બેજ પરીક્ષા | જાન્યુઆરી 2023 |
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
SSC GD કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે
SSC GD કોન્સ્ટેબલ ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
SSC GD કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે
લેખન સંપાદન : [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે