Vridha Pension Yojana 2023 : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વૃધ્ધો માટેની કલ્યાણકારી યોજનાઓ હેઠળ નિરાધાર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ચાલુ કરવામાં આવી છે, આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી વૃદ્ધ પેંશન યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વૃધ્ધો માટેની કલ્યાણકારી યોજનાઓ હેઠળ નિરાધાર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ચાલુ કરવામાં આવી છે , આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી વૃદ્ધ પેંશન યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
Vridha Pension Yojana 2023
ગુજરાત સરકાર દ્વારા માટે વૃદ્ધ પેંશન યોજનામાં ૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે. આ વૃદ્ધ પેંશનસહાયની ચુકવણી ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
વૃદ્ધ પેંશન યોજનામાં અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો
ગુજરાત સરકાર દ્વારા માટે વૃદ્ધ પેંશન યોજનામાં ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર. ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર. આધાર કાર્ડ બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ દસ્તવેજો ની જરૂર પડશે.
વૃદ્ધ પેંશન યોજનામાં અરજી કરવા સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/ દ્વારા પણ અરજદાર અરજી કરી શકે છે.
વૃદ્ધ પેંશન યોજના માં કોને લાભ મળી શકે?
વૃદ્ધ પેંશન યોજનામાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ. અને જે પણ ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય હોઈ એમને આ યોજના માં લાભ મળી શકે છે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |