Talati Qualification Change : ગાંધીનગર : ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ No.KP/66 of 2023/PRR/102013/1891/KH:- કલમ 114 ની પેટા-કલમ (1) ની કલમ (a) અને પેટા-કલમ (5) સાથે વાંચવામાં આવેલી કલમ 274 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 (1993 ના ગુજ.18) ની કલમ 227, ગુજરાત સરકાર આથી ગ્રામ પંચાયત સચિવ, વર્ગ III, સુપિરિયર પંચાયત સેવા ભરતી નિયમો, 2013 માં સુધારવા માટે નીચેના નિયમો બનાવે છે, એટલે કે.
Talati Qualification Change
તલાટી બનવા માટે સ્નાતકની ડિગ્રી ફરજિયાત
ગુજરાત રાજ્યમાં હવે પછી તલાટી ભરતી ૨૦૨૪ માટે તલાટીની પરીક્ષા માટે સ્નાતકની ડિગ્રી હોવું ફરજિયાત થયુ છે. જેમાં ગુજરાત પંચાયત વિભાગે ગાંધીનગર દ્વારા ફરી થી નવા નિયમ બનાવામાં આવ્યા છે. હમણાં સુધી તલાટીની પરીક્ષા ધોરણ 12 પાસ પર લેવાતી હતી. પણ હવેથી જયારે પણ નવી તલાટીની ભરતી આવશે એ ગ્રેજ્યુએશન પર થશે. એ માટે પંચાયત વિભાગ દવારા પરિપત્ર જાહેર કરવામાં આવીયો છે.
વય મર્યાદા 33 વર્ષ વધારીને 35 વર્ષ કરાઈ
પંચાયત વિભાગ દ્વારા સાથે સાથે વય મર્યાદા 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરી છે. તલાટી બનવા માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ લાયક ગણાશે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |