ApplyOnline Trending Updates

Digital Gujarat Post Metric Scholarship 2023 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના શરૂ, જુઓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Digital Gujarat Post Metric Scholarship 2023 : ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે ફરીથી રી ઓપન પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે, SC/ST/OBC દરેક વિદ્યાર્થીએ તારીખ 20/12/2023 સુધીમા Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે ફરીથી રી ઓપન પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે, SC/ST/OBC દરેક વિદ્યાર્થીએ તારીખ 20/12/2023 સુધીમા Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. મિત્રો આપણે આજે આર્ટીકલમાં ઓનલાઈન ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 વિશે તમામ માહિતી મેળવીશું. તમને કોઈ પણ ફોર્મ ને લગતી સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના પોસ્ટ વાંચવા વિનંતી.

Digital Gujarat Post Metric Scholarship 2023

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૩ દ્વારા SC/ST/OBC વિદ્યાર્થીઓ માટેપોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ૨૦૨૩ જાહેર કરવામાં આવી હતી જેના ફોર્મ ફરી થી રી ઓપન કરવામાં આવ્યા છે, જે પણ વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી હોઈ એ મિત્રો એ તારીખ 20/12/2023 સુધીમા ઓનલાઇન ફોર્મ ભરી દેવાનું રહેશે.

Digital Gujarat Post Metric Scholarship ફોર્મ કેવી રીતે ભરવું

આ માટે વિદ્યાર્થીઓ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ફોર્મ ભરવાની સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.digitalgujarat.gov.in/ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૩ માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

આ માટે વિદ્યાર્થીઓ તારીખ ૨૦/૧૨/૨૦૨૩ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp