ApplyOnline Trending Updates

SMC Bharti 2023 : https://www.suratmunicipal.gov.in, વધુ માહિતી માટે અહીં જુઓ…    

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

SMC Bharti 2023 : સુરત મહાનગરપાલિકામાં આવી વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી| સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલો, માટે માનદ્દ સુપર સ્પેશ્યાલીટી કન્સલટન્ટની વિવિધ અનુસ્નાતકની પદવીવાળી જગ્યાઓ માટે રૂા.૩૦૦૦/–ના માનદ વેતનથી પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે તા.૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં ઓફીસ સમય દરમ્યાન રૂમ નં.૭૫, ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી(મધ્યસ્થ કચેરી)ની ઓફીસ, પહેલો માળ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીનો નમૂનો નીચે આપેલ લિંક પર થી ડાઉનલોડ થઇ જશે.

SMC Bharti 2023 | સુરત મહાનગરપાલિકામાં આવી વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી

સંસ્થાનું નામસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
આર્ટિકલનું નામSMC Bharti 2023
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ
નોકરીનું સ્થળસુરત
SMC full formsurat municipal corporation
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ02/09/2023
સત્તાવાર વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટના નામ

  • દવા વિભાગ અને બાળરોગ
  • ગેસ્ટ્રોએન્ટેરોલોજી
  • DM/DNB – ગેસ્ટ્રો
  • એન્ડોક્રિનોલોજી
  • ડીએમ/ડીએનબી – એન્ડોક્રિનો
  • કાર્ડિયોલોજી
  • DM/DNB – કાર્ડિયો
  • ન્યુરોલોજી
  • ડીએમ/ડીએનબી»ન્યુરો
  • હેમેટોલોજી
  • DM/DNB-Heamato
  • નેફ્રોલોજી
  • ડીએમ/ડીએનબી-નેફ્રો
  • નિયોનેટોલોજી
  • ડીએમ/ડીએનબી-નિયોનેટ
  • બાળરોગ સર્જરી
  • M.Ch-પેડિયાટ્રિક સર્જરી M.Ch – ઓન્કો સર્જરી
  • ઓન્કો સર્જરી પ્લાસ્ટિક સર્જરી
  • M.Ch-પ્લાસ્ટિક સર્જરી
  • યુરોલોજી
  • M.Ch-યુરોલોજી
  • ન્યુરો સર્જરી કાર્ડિયો-થોરાસિક સર્જરી
  • એમસીએચ-ન્યુરો સર્જરી
  • M,Ch-કાર્ડિયો-થોરાસિક સર્જરી
  • M.Ch ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ
  • DNB-સર્જિકલ
  • ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન
  • સર્જરી અને ઓર્થોપેડિક
  • ઓર્થો
  • M.Ch-ઓર્થો 8
  • (જોઈન્ટ રિપ્લેસમેન્ટ) ઓર્થોપેડિક ઓન્કોસર્જન
  • M.B.B.S., M.S. ઓર્થોપેડિક્સ,
  • ઓર્થોપેડિક ઓન્કોસર્જીમાં ફેલોશિપ
  • રેટિનલ સ્પેશિયાલિટી (FNB) માં નેશનલ બોર્ડના ફેલો પછી
  • રેટિના સર્જન
  • એમએસ ઓપ્થેલ્મોલોજી
  • પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રેટિનામાં બે વર્ષની ફેલોશિપ
  • MS નેત્રરોગવિજ્ઞાન પછી
  • obs, અને ગાયનેક અને રેડિયોલોજી
  • ફેટલ મેડિસિન એક્સપર્ટ
  • M.D./M.5./D.G.d. ફેટલ મેડિસિન માં ફેલોશિપ સાથે
  • (ઓબીએસ અને ગાયનેકોલોજિસ્ટ)
  • M.D./DMRD ફેટલ મેડિસિનમાં ફેલોશિપ સાથે
  • રેડિયોલોજિસ્ટ) (A) મદદનીશ પ્રોફેસર (ઇન્ટરવેન્ટલોનલ રેડિયોગિસ્ટ) પોસ્ટ
  • રેડિયોલોજી
  • ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ
  • M.D. (રેડિયોલોજિસિસ)
  • ઓછામાં ઓછા બે વર્ષ માટે ઇન્ટરવેન્શનલ કામ સાથે DNB રેડિયોલોજી.
  • (બી) ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં બે વર્ષની ફેલોશિપ સાથે એમ.ડી. (રેડિયોલોજિસિસ)

ઉમેદવારે અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે.


(૧) ઉમરના પુરાવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર.
(૨) શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ તથા પ્રમાણપત્ર, ડીગ્રી સર્ટીફીકેટ
(૩) અનુભવનું પ્રમાણપત્ર.
(૪) રહેઠાણનો પુરાવો
(૫) કોન્ટેકટ નંબર (મોબાઈલ / ફોન નંબર)
(૬) EPIC કાર્ડ, આધાર કાર્ડ તથા પાન કાર્ડ
ઉકત જગ્યાઓ પૈકી જે જગ્યાઓમાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની જરૂરીયાત હોય, તો તેની ગુજરાત કાઉન્સિલની _જીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

સત્તાવાર જાહેરાત વાંચવા તેમજ અરજીનો નમુનોઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp